ધ હોલીડે વોટર રિસોર્ટમાં અમને ખૂબ જ મજા આવી ગઈ છે. કોઈને વોટરપાર્ક માં જવું હોય તો ધ હોલીડે વોટર રિસોર્ટ પાર્કમાં આવજો. ધ હોલીડે વોટર રિસોર્ટમાં સુવિધા ખૂબ જ સારી છે અને અવનવી ઘણી બધી રાઈટ્સની મજા માણી શકીએ છીએ. ધ હોલીડે વોટર રિસોર્ટમાં બોવજ મજા આવી. બાળકો માટે અને મોટા માટે ખૂબ જ સારું છે. સિક્યુરિટી ની સુવિધા પણ ખૂબ સારી છે. જમવાની સુવિધા પણ ખૂબ જ સારી છે. બધા લોકોએ ધ હોલીડે વોટર રિસોર્ટની મુલાકાત લેવીધ હોલીડે વોટર રિસોર્ટમાં સુવિધા તો ખૂબ સારી જ છે પણ સાથે સાથે જમવાનું પણ ખૂબ જ સારું છે. બાળકો માટે પણ ખૂબ સારું છે. ખૂબ સારી રાઈટ્સ પણ છે.
ધ હોલીડે વોટર રિસોર્ટમાં ખૂબ જ મજા આવી. રાઈટ્સ ખૂબ જ મસ્ત છે. બધા લોકોએ હોલીડે વોટર રિસોર્ટમાં આવવું જોઈએ. ખૂબ જ એન્જોય કરવા જેવું છે અને બધાએ ફેમિલી સાથેઅહીંયા આવવું જોઈએ. અમે તો દર વર્ષે અહીંયા જ આવીએ છીએ. ધ હોલીડે વોટર રિસોર્ટમાં અમને ખૂબ મજા આવે છે. નાના બાળકો માટે પણ અલગ અલગ ઘણી બધી રાઈટસ્ છે. સિક્યુરિટીની સુવિધા ખૂબ જ સારી છે શુદ્ધ સાત્વિક ભોજન મળે છે.ધ હોલીડે વોટર રિસોર્ટમાં આર્મી માટે 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તે આર્મી માટે ખૂબ જ ખુશીની વાત છે. દર વર્ષે અમે હોલીડે વોટર રિસોર્ટ ની મુલાકાત લઈએ છીએ. કોઈ અણબનાવ ન બને તે માટે સિક્યુરિટી ગાર્ડ સતત કાર્યરત હોય છે. નસાની હાલતમાં કોઈ વ્યક્તિને આવવા દેતા નથી. ધ હોલીડે વોટર રિસોર્ટ પાર્ક બહુ જ મસ્ત છે. અહીંયા ખાવા પીવાની ખૂબ જ સારી સુવિધા છે. નાના બાળકો અને મોટા માટે બધી જ રાઇટ્સ છે. સિક્યુરિટી ખુબ જ સારી છે. અહીંયા મને ખૂબ જ મજા આવે છે.
બારેમાસ આર્મીના જવાનો અને તેના ફેમિલી તેમજ મહિલાઓ માટે 40% ડિસ્કાઉન્ટ: પ્રકાશભાઇ
હોલીડે રિસોર્ટમાં માલિક પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે ઉનાળા વેકેશન દરમિયાન લોકો મોજ મસ્તી કરવા માટે વોટરપાર્કમાં જતા હોય છે. ત્યારે જામનગર નજીક જાંબુડા પાસે આવેલ ધ હોલીડે વોટર રિસોર્ટમાં લોકો મજા માણવા ઉમટી પડ્યા હતા . ધ હોલીડે વોટર રિસોર્ટને બે સેશનમાં શરૂ કરવામાં આવ્યો છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી અને સાંજે 6:00 થી રાત્રે 11 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે. 6:00 થી 11:00 વાગ્યા
સુધીની એન્ટ્રી છે તે ફક્ત ફેમિલી માટે જ છે. રાત્રી દરમિયાન ત્યાં પારિવારિક માહોલ જોવા મળે છે. ખાસ વિશેષતાની વાત કરીએ તો ત્યાં જર્મન ટેકનોલોજીના ફિલ્ટર પ્લાનથી પાણીની સફાઈ કરવામાં આવે છે. બારેમાસ આર્મીના જવાનો અને તેના ફેમિલી તેમજ મહિલાઓ માટે 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. દરરોજ 12:30 વાગ્યે રાષ્ટ્રગાન વગાડીને દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. જમવામાં શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ લોકોની સલામતી માટે રાખવામાં આવ્યા છે.ધ હોલીડે વોટર રિસોર્ટમાં ઘણી બધી રાઇડ્સની લોકો મજા માણે છે . ધ હોલીડે વોટર રિસોર્ટને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આગામી સમયમાં અમારો ગોલએ છે કે મુલાકાતીઓને આના કરતા પણ વધારે રાઈટસ્ અને સુવિધા પૂરી પાડવામાં આવશે.