ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે કટીબધ્ધ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને ભાજપ સરકારે ગૌ રક્ષા માટે કડા હાથે કામ શરૂ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌ હત્યા પ્રતિબંધ કાયદામાં સુધારો કરી કડક અમલીકરણ શરૂ કર્યુ છે અને કેરલમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ મળીને ગૌ વંશની જે હત્યા કરવામાં આવીછે તેના વિરોધ્ધમા સાવરકુંડલા રિધ્ધિ -સિધધિ ચોક ખાતે હીન્દુ યુવા સેના ના મોટી સંખ્યામાં કાર્યકરો એ હાયરે કોંગ્રેસ હાય હય,ગૌ હત્યારી કોગ્રેસ ના સુત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના પુતળા દહન કરી કાર્યકરોએ જોડા ફટકારીને વિરોધ્ધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસે ગૌ હત્યા કરીને કોંગ્રેસે પતનનો રસ્તો અપનાવી લીધો છે પતન ની નિશાની છે અને આ ગૌ હત્યારાઓને કરોડો હીન્દુઓ ક્યારેય માફ નઇ કરે આગામી ચુંટણીમાં હીન્દુઓ કોગ્રેસને પોતાનો રસતો બતાવીદેશે તેમ જણાવ્યું હતું
Trending
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT
- રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !