એન.આઇ.એ.ની તપાસ બાદ મામલો સુપ્રીમ સુધી પહોચ્યો

વિધર્મી ઉગ્રપંથીઓ પ્રેમ જેવી કુમળી ભાવનાને જેહાદમાં હથીયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે તે એક ભયાનક સત્ય છે કુમળી વયની હિન્દુ કન્યાઓને પોતાનું લક્ષ્ય બનાવવું. તેમને પ્રેમ જાળમાં ફસાવવી તેમને લગ્નની લાલચ આપી ધર્મપરિવર્તન કરાવવું આ તથાકથિત લવ જેહાદ ના અંગો છે આ દુર્ભાગી કનયાઓને હંમેશને માટે નશીલા પદાર્થની આદી બનાવવામાં આવે છે.

તેમજ તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવામાં આવેલ છે. અને આ રીતે તેમના સર્વકામ કરવામાં આવે છે. આયોજનબઘ્ધ રીતે તૈયાર કરાયેલી રણનીતીને વિષમાં સમાજ દ્વારા વ્યાપક સમર્થન તથા ઇસ્લામા સંગઠનો દ્વારા ધનની સહાયતા પ્રાપ્ત થાય છે. થોડા વર્ષો પહેલા જ કેરલ ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ વિષયે હસ્તાક્ષેપ કરેલ છે.

પ્રેમના નામ પર ચાલતા ધર્માન્તરણને જોઇ સરકારને આદેશ અપાયો છે. કે આ જેહાદ છે તેની વિરુઘ્ધમાં કાનુન બનાવવો જોઇએ. કોર્ટે કહ્યું કે પ્રેમનું નામ લઇને કોઇપણ સાથે છેતરપીડી  કરી જબરજસ્તીથી ધર્માતરણ કરાવી શકાય નહીં. આ સંદર્ભમાંં કોર્ટે કહ્યું કે પાછલા ચાર વર્ષોમાં જ કેરલમાં ૪૫૦૦ જેટલા ધર્માતરણ વાળા પ્રેમ પ્રકરણ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.