લાલ લાઈટ તો ઉતરી જશે પણ લાઈટ કોણ ઉતરાવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના મંત્રીઓ અને અધિકારીઓની સરકારી વાહનો પરની લાલ લાઈટ દુર કરવાનો નિર્ણય લીધો છે તે સો ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને અન્ય મંત્રીઓએ પોતાના વાહનો પરી લાલ લાઈટુ દુર કરી છે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ તો નહીં પણ પણ નહીં તેવો આદેશ આપ્યા પછી પણ ઘણા અધિકારીઓ જાણતા હોવા છતાં પોતાના હસ્તકના વાહનો ઉપર પીળી લાઈટો લગાવીને ફરે છે તેને કોણ ઉતરાવશે ? તેવો સવાલ ઉભો યો છે.
સરકારી અધિકારીઓની સરકારી વાહનોમાં લાલ-પીળી લાઈટો ગરેકાયદેસર છે તેવી નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ઈ હતી અને લાલ લાઈટ ઉતારવાનો આદેશ તાં લાલ લાઈટો ઉતારીને ત્યાં લાઈટો લગાવવાની શ‚ તાં ફરીી કોર્ટના આદેશની અવગણના અંગેની હાઈકોર્ટમાં અરજી ઈ ત્યારે નામદાર હાઈકોર્ટે લાલ-પીળી કે કેસરી કોઈપણ લાઈટ વાહન પર લગાવી શકાશે નહીં તેવો આદેશ આપ્યા પછી. અધિકારીઓએ મને-ક-મને લાઈટો ઉતારી લીધી હતી. પણ સમય જતા ફરીી પીળી લાઈટ લગાવી દેતા તે અંગે જન અધિકાર જાગૃતિ ગ્રુપે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરી હતી ત્યારે અમુક સરકારી વાહનોમાંી કેસરી લાઈટો દુર કરવામાં આવી હતી. પણ સમય જતા ફરી એકવાર આવી પીળી લાઈટો લગાવેલ વાહનોમાં અધિકારીઓ ફરી રહ્યાં છે.
હાલ દેશના વડાપ્રધાને વાહનો ઉપરી લાલ લાઈટ દુર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાત સરકારે હાઈકોર્ટના હુકમનો અનાદર કરીને પીળી લાઈટો પોતાના હસ્તકના વાહનમાં લગાવીને ફરે છે તેમને લોકોને નોટિસ આપી લાઈટો દુર કરાવવાનો હુકમ કરવો જોઈએ અને તેમ છતાં જો હુકમનો અનાદર ાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અસર ાય નહીંતર તો જાણી જોઈને આવી લાઈટ લગાવી હોય ત્યાં જાતે જ ઉતારી લેવાની વાત કયાં રહી ? જોઈએ હવે આ લાલ-પીળી લાઈટ લગાવીને ફરવાનાં દિવસો પુરા યા હોવા છતાં લગાવીને ફરે છે ?