ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચરનો રિપોર્ટ
તાજેતરમાં ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર દ્વારા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ની ઘટતી સંખ્યા બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. ગુજરાતમાં હવે માત્ર ૨૦ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ જ બચ્યા હોવાનું જણાવાયું હતું. આ આંકડા પરી જણાય આવે છે કે, ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ હવે નામશેષ વાના આરે છે.
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ મામલે રજૂ યેલા રિપોર્ટમાં તાત્કાલીક આ પક્ષીનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
જમીનો પર શહેરીકરણના કારણે બસ્ટર્ડની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો યો હોવાનું નોંધાયું છે. કચ્છ, મહારાષ્ટ્ર અને રાજસનમાં અગાઉ આ પક્ષી જોવા મળતું હતું. જો કે, વસ્તી ઘટાડો તાં હવે આખી પ્રજાતી નામશેષ ઈ જશે તેવી દહેશત છે.