લાલપૂરમાં સાંસદ પૂનમબેન માડમની ગત ચૂંટણીમાં ભવ્ય વિજય થતા લાલપૂર મુકામે બાઈકરેલી તથા સર્વે જ્ઞાતિજનો તરફથી ફૂલહારથી સ્વાગત કરેલ હતુ આ પ્રસંગે લાલપૂર તાલુકાના ભાજપ કાર્યકરો તથા આગેવાનો તાલુકા ભાજપ પ્રમુખ અરસીભાઈ કરંગીયા, માજી ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયા, બ્રીજરાજસિંહ જાડેજા, ગોવુભા (ડાડા) કરણસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ સુ‚ભા જાડેજા તથા ભીખુભાઈ ભેંસદડીયા ભાવેશભાઈ, દિગુભા જાડેજા, જયુભા જાડેજા, વનિતાબેન ફળદુ, પ્રવિણસિંહ જાડેજા લખુભાઈ વ‚, રફીકભાઈ ઉપસરપંચ તથા ભાજપના કાર્યકરો હાજર રહી ભવ્ય સ્વાગત કર્યું હતુ.





