રાઉન્ડ શેપ ધરાવતી ટયુબ્ડ કોર્ટ યાર્ડ હોટલ લોકોનું મન મોહી લેશે
રાજકોટમાં નવા ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે તા.૨૪ને રવિવારે ટયુબ્ડ કોર્ટયાર્ડ હોટેલનું ઓપનીંગ કરવામાં આવ્યું હતુ તેમજ કેક કાપી સેલીબ્રેશન કરવામાં આવ્યું હતુ. આ હોટેલનું ઈન્ફ્રાસ્ટ્રકચર ખુબજ સારૂ અને અલગ છે. આ હોટેલ એક રાઉન્ડ શેઈપમાં બનાવામાં આવી છે. આ વિષયક હોટેલના ઓનર જયદીપભાઈએ જણાવ્યું કે મારી જે હોટેલ છે. તે ઓલઓવર ગુજરાતમાં કયાંય નથી અને મારો આખો ક્ધસેપ્ટ નેચરલ થીમ પર છે. અને મે એક કેનાલની મોટી પાઈપ પર સરેસ્ટોરન્ટ ડેવલોપ કરી છે.
આ કોન્સેપ્ટ ઓલઓવર ગુજરાતતો ઠીક પણ ઓલઓવર ઈન્ડિયામાં કયાંય જ નથી આ હોટલ પ્લાન્ટસ નેચરલ થીમ પર છે. અને આ થીમ મોટા મોટા કેનાલ પર છે. અને તેનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ ફેમીલી આવે તો અલગ અલગ પાઈપમાં બેઠા હોય તો તેના સિવાય બીજા કોઈ ત્યાં ન હોય અને ડિસ્ટર્બ ન થાય અને એન્જોય કરી શકે અને ફૂડની સાથે સાથે સર્વીસ પણ ખૂબ જ સારી આપવા માંગીએ છીએ.અમારી હોટેલમાં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડિયન, મેકસીકન, ઈટાલીયન, થાઈ અને સાઉથ ઈન્ડિયન હજુ સ્ટાર્ટ નથી કર્યું, પરંતુ ટુંક સમયમાં શરૂ કરી દેશું અને મેઈન કોસ્ટ કોન્ટીનેટલ પાન એશિટા અને ઈન્ડિયન અમારૂ મેનું કોસ્ટ છે. આ હોટેલ ડેવલોપ કર્યા પછી અમને ખુબજ ખુશી થાય ચે અમે વિચાર્યા કરતા વધારે સારૂ કરી શકયા છીએ તો જરૂરથી એકવાર આવી અને અમારી હોટેલનું ઓબ્ઝર્વ કરી જજમેન્ટ આપશો.