ગ્રામીણ ડાક સેવકની ભરતી ગુજરાત સહીત દેશના કુલ 6 રાજ્યોમાં બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં રાજ્યની 2510 જગ્યાઓ ભરવામાં આવશે. નોકરી શોધી રહેલા ધોરણ-10 પાસ યુવાનો માટે ભારત સરકાર રોજગારીની તકો લઈને આવ્યું છે.
ગ્રામીણ ડાક સેવકની આ ભરતી માટે આગામી સીકરી શકાશે. જે ઉમેદવાર આ જગ્યા માટે પસંદ થશે તેમણે ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ટિકિટ્સનું વેચાણ, સ્ટેશનરી, મેસેજ અને પોસ્ટની ડિલિવરી તથા પોસ્ટ માસ્ટર અને સબ પોસ્ટ માસ્ટર દ્વારા સોંપવામાં આવેલી કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત નોકરીાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકની કામગીરીનો પણ સમાવેશ થાય છે.