આધુનિક ટેકનોલોજી ઉપકરણો અને તેનો ઉકેલની સાથે સારી કામગીરી થાય તે માટે માર્ગદર્શન અપાશે
અબતક, રાજકોટ
સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો ની સાથે નવા સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ આવતા યોજનાઓ અમલી બનાવી રહી છે એટલું જ નહીં જે ઉદ્યોગો આધુનિક ટેકનોલોજી થી સુરત જ થયા હશે તેઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવશે. બીજી તરફ નાસકોમ દ્વારા સમગ્ર ગુજરાતના ઉદ્યોગો ની યાદી તૈયાર કરવામાં આવી હતી જે પૈકી કુલ 10 ઉદ્યોગોને સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલા હતા જેમાંના બે ઉદ્યોગો રાજકોટના હોવાનું સામે આવ્યું છે આ તમામ ઉધોગોને આધુનિક ટેકનોલોજી ઉપકરણો અને તેનો ઉકેલ ની સાથે યોગ્ય કામગીરી કરી શકાય તે હેતુ ને ધ્યાને લઇ માર્ગદર્શન આપવામાં આવશે. બીજી તરફ નાસકોમ ગુજરાત અને મધ્યમ ઉદ્યોગો ના કમિસનરેટના સહયોગથી ડિજિટલ મેન્યુફેક્ચરિંગ ચેમ્પિયન પ્રોગ્રામની પણ શરૂઆત કરી છે.
નાસકોમ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાંથી પસંદગી પામેલા 10 ઉદ્યોગો માંથી 2 ઉદ્યોગો રાજકોટના
બીજી તરફ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે ભારત દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી અને પાર કરે ત્યારે જ શક્ય બની શકશે જ્યારે નવા ઉદ્યોગો અને પ્રવર્તી લઘુ અને મધ્યમ ઉદ્યોગો બેઠા થઈ શકે અને સરકારની વિવિધ યોજનાઓનો તેમને લાભ યોગ્ય રીતે મળી શકે. જે રીતે સરકારના સ્વપ્નને સાકાર કરવા માટે નાસકોમ જે કાર્ય કરી રહ્યું છે તેનાથી ઉદ્યોગોને ઘણો એવો ફાયદો પહોંચી શકશે અને આ સંસ્થાની ટીમ સમયાંતરે આદર્શ ઉદ્યોગોમાં મુલાકાત લેશે અને તેમાં થતી કામગીરીનું મૂલ્યાંકન કરી તેઓ વધુ ને વધુ ઉત્પાદકતા કઈ રીતે લાવી શકે અને વધુને વધુ આવક કઈ રીતે થઈ શકે તે માટે તેઓને માહિતગાર કરશે અને તે દિશામાં તેઓને આગળ વધારવા માટે પ્રેરણા પણ આપશે. નાસકોમ સંસ્થામાં જે ઉદ્યોગો પસંદી પામેલા છે તેમાંથી બે ઉદ્યોગો રાજકોટના છે જેમાં હાર્મોની પ્લાય લેમ લિમિટેડ અને ઇન્ક્રીડીબલ મસીન્સનો સમાવેશ થયો છે.
સમગ્ર ભારત દેશનું યુવાધન પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવા માટે મહેનત કરી રહ્યું છે આ તકે જો સરકાર તેઓને યોગ્ય માહિતી આપે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઘણો ફાયદો પહોંચી શકશે એટલું જ નહીં હવેના સમયમાં ડીજીટલાઇઝેશન નું મહત્વ પણ ખૂબ જ વધ્યું છે ત્યારે જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો અથવા તો નવા સ્ટાર્ટઅપ ડીજીટલાઇઝેશન ઉપર આગળ આવશે તેવો ની આર્થિક સ્થિતિમાં અને અંશે સુધારો આવી શકશે. સરકાર આ પ્રકારની તમામ યોજનાઓ ની અમલવારી શરૂ કરી દીધી છે અને નવા ઉદ્યોગકારોને તાકીદ કરતાં પણ જણાવ્યું છે કે તેઓ વધુ ને વધુ આ યોજનાનો લાભ લિયે. નાના ઉદ્યોગકારોને સૌથી મોટી તકલીફ એ હોય તે તેમના યુનિટોમાં જો કોઇ સમસ્યા ઉદભવે તો તેનું નિરાકરણ અને તેનું નિવારણ લાવવામાં ખૂબ વધુ સમય વીતી જતો હોય છે ત્યારે નાસકોમ જેવી સંસ્થા આ તમામ ચીજવસ્તુઓ નો અભ્યાસ કરે કરશે અને ડિજિટાઇઝ મારફતે તેનું ત્વરિત નિવારણ આવી શકે તે દિશામાં પગલાં પણ ભરશે.
હોસલો છે તો સ્કાય ઇઝ ધ લિમિટ હવે ભારતીય નાના ઉત્પાદકો માટે વોલમાર્ટને બુસ્ટરડોઝ
વૈશ્વિક સુપર ભારત અને ભારતના ઉદ્યોગકારો ની મહત્વતા ખૂબ વધુ જોવા મળી રહી છે ત્યારે રિટેઇલ બિઝનેસ માં પોતાનો પગદંડો વૈશ્વિક ફલક ઉપર જમાવનાર વોલ માટે ભારતીય નાના ઉત્પાદકો અને આ કરવા માટેના પગલાઓ ભર્યા છે. એટલુંજ નહીં તેઓને આમંત્રિત કર્યા છે કે તેઓ વોલમાર્ટ સાથે જોડાય . ભારતમાં વોલમાર્ટનો લક્ષ્યાંક વર્ષ 2027 સુધીમાં 10 બિલિયન ડોલરના નીકાસનો છે જે ત્યારે જ શક્ય બની શકશે જ્યારે ભારતના નાના ઉત્પાદકો વોલમાર્ટ સાથે સીધા જોડાશે. વોલમાર્ટ છેલ્લા 20 વર્ષથી ભારતના નિકાસકારો સાથે જોડાયેલું છે. ત્યારે અમેરિકામાં પ્રતિમાસ 120 મિલિયનથી વધુ લોકો ગોલમાલ ની સેવાનો લાભ લઇ રહ્યા છે ત્યારે જો ભારતનાં વ્યાપારીઓ હોલમાં સાથે જોડાય તો બોલ મારી સાથે તેઓને પણ આર્થિક લાભ મળતા થઈ જશે જે સ્થાનિક વેપારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. માત્ર જરૂરિયાત એ છે કે ભારતનાં વ્યાપાર યોગનો હોટલો બુલંદ હોવો જોઈએ અને તેઓએ આ તકને યોગ્ય રીતે હસ્તગત કરવી જોઈએ.