વ્યાજબી ભાવની દુકાનના આધુનિકરણ માટે સંચાલકોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીએ બેંકોને બાંહેધરી આપવી પડશે

રાજ્ય સરકારે, સરકાર-માન્ય વાજબી ભાવની દુકાનો (રેશનિંગની દુકાનો)ના આધુનિકરણ માટે લેવાયેલી બેંક લોનના વ્યાજ ઉપર ૪ ટકા લેખે વ્યાજ-રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, આવી વ્યાજ-રાહત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે. છેલ્લા કેટલાક સમયી રેશનિંગની દુકાનોના સંચાલકો દ્વારા કમિશન વધારવા સહિતના અનેક મુદ્દાઓને લઈ કરાતી માંગ બાદ સરકારે રેશનિંગ દુકાનદારોના હિતમાં અનેક નિર્ણયો લેવાની શરુઆત કરી છે. જેમાં ગત માસમાં જ રેશનિંગની દુકાનો ઉપરી વાજબી ભાવની ચીજ-વસ્તુઓ ઉપરાંત નોન-રેશનિંગની ચીજ વસ્તુઓ પણ વેચવાની પરવાનગી આપી હતી. દરમ્યાનમાં સરકારે રેશનિંગની દુકાનોના આધુનિકરણ માટે સંચાલકો દ્વારા લેવાયેલી બેંક લોનના ચૂકવવાપાત્ર કુલ વ્યાજમાં વ્યાજ-રાહત આપવાનો સૈધ્ધાંતિક નિર્ણય કરીને તેને વહીવટી મંજૂરી આપી હતી. જ્યારે હાલમાં જ આવા કિસ્સાઓમાં ૪ ટકા વ્યાજ-રાહત આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.

સરકાર દ્વારા અપાનારી આ વ્યાજ-રાહત અમુક શરતોને આધિન રહેશે એમ પણ જાહેર કરાયું છે. જેમાં મુખ્યત્વે એમ કહેવાયું છે કે, સંચાલકે ઓછામાં ઓછા એક વર્ષની ધિરાણની મુદ્દત રાખવી પડશે તા રુપિયા એક લાખ સુધીના ધિરાણ ઉપર જ રાહત મળવાપાત્ર શે.એમ પણ કહેવાયું છે કે, વાજબી ભાવની દુકાનના આધુનિકરણ માટે સંચાલકોને સરળતાી ધિરાણ મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સંબંધિત બેંકોને બાંહેધરી આપવાની રહેશે. રાષ્ટ્રીયકૃત બેંકમાંી ધિરાણ મેળવવું પડશે.

સરકારની આ વ્યાજ રાહત મેળવવા માટે શરતો મુકવામાં આવી છે. જેમાં દુકાનનું ક્ષેત્રફળ ૪૦૦ થી ૫૦૦ ચો.ફુટ હોવું જ‚રી છે. આ ઉપરાંત દુકાનમાં પુરતા હવા ઉજાસ માટે બેથી ત્રણ બારી હોવી જોઈએ. દુકાનમાં ગ્રાહકોને બેસવાની સગવડ હોવી જોઈએ. પીવાના પાણીની સુવિધા આ ઉપરાંત વધુમાં વધુ પ વર્ષ સુધીના સમયગાળા માટે વ્યાજની સહાય મેળવી શકાશે. આવી વ્યાજની સહાય એક જ વારના ધિરાણ ઉપર મળી શકશે. અગાઉ કમિશન અને કામના અભાવ બાબતે રેશનીંગ દુકાનદારોનો વિરોધ જોવા મળી રહ્યો હતો અને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રેશનીંગના દુકાનદારોને રીઝવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરીણામે રેશનીંગના દુકાનદારો દુકાનોના આધુનિકરણ માટે લોન ઉપર ૪ ટકા વ્યાજ રાહત મેળવી શકશે. આ માટે દુકાનદારોએ જિલ્લા પુરવઠા અધિકારીને અરજી કરવી પડશે અને રાષ્ટ્રીયકૃત બેંકમાંથી ધિરાણ મેળવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.