મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયો યંગ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા યુવાશકિત સાથેનો સંવાદ-ગોષ્ઠિ કાર્યક્રમ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ન્યૂ ઇન્ડીયા-નૂતન ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના વિચારને સાકાર કરવામાં દેશની યુવાશકિતના કૌશલ્ય-ટેકનોલોજી અને નવિન વિચારોની અહેમ ભૂમિકા રહેવાની છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ન્યૂ ઇન્ડીયા કોઇ નારો ની પરંતુ દેશની ૬૦ ટકાી વધુ વસ્તી બળ ધરાવતી યુવાશકિતને દેશના વિકાસમાં જોડવાની, રાષ્ટ્રની તાકાત બનાવવાની નેમ છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસને યોજાયેલા યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા સંવાદ-ગોષ્ઠિમાં ઉપસ્તિ ઉદ્યોગ, વેપાર, મિડીયા અને સર્વિસીસ સેકટરમાં યુવાન વયે ઉત્કૃષ્ટતા મેળવનારા યુવા સાહસિકો સો સંવાદ સાધ્યો હતો. મણે ગુજરાતના વૈશ્વિક વિકાસની ભૂમિકા આ યુવા ઉદ્યોગ સાહસિકો સમક્ષ આપી હતી.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે મેઇક ઇન ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, સ્ટેન્ડ અપ ઇન્ડીયા અને સ્વછતા અભિયાન જેવા રાષ્ટ્રનિર્માણ વિષયોમાં યુવાશકિતને ક્રિએટીવિટીની તકો તા એ દ્વારા દુનિયાનું દિશાદર્શન કરવાની તક પ્રધાનમંત્રીએ પૂરી પાડી છે.
મુખ્યમંત્રીએ ન્યૂ ઇન્ડીયા નિર્માણ માટે ગુજરાતની યુવાશકિતના સામર્થ્યને સવારે યંગ ગુજરાતની વિભાવના આપતાં કહ્યું કે આવનારા રપ વર્ષનો વિચાર-રોડ મેપ નવી યંગ લિડરશીપનું નેતૃત્વ- ઇનોવેશન્સ આપણે ચરિર્તા કરવા છે. નવિન પર્વ કે લિયે નવિન પ્રાણ ચાહિયે એમ જણાવતાં વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, યુવાનોના નવા વિચારો-આઇડીયાઝ સપના આંકાક્ષા સીધા જ સરકાર સો જોડાય- શેર ાય તો નયા ભારતનું નિર્માણ અને ગરીબ, વંચિત, પીડિત, કૃષિ-ગ્રામીણ શિક્ષણ ક્ષેત્ર બધાના સર્વગ્રાહી ઉત્કર્ષ અને વિકાસનો હોલિસ્ટીક એપ્રોચ અવશ્ય પાર પાડવાનો છે જ. મુખ્યમંત્રીએ દેશમાં ક્રાઇસીસ ઓફ કેરેકટરની સ્તિી વર્ષો સુધી રહી તેની આલોચના કરતાં ઉમેર્યુ કે હવે ઇમાનદારીનો ઉત્સવ પ્રમાણિકતાનું પર્વ નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ઉજવાય છે.
યુવાશકિત પણ આમાં પોતાના સામર્થ્યી જોડાય તેવી પ્રેરણા આપતાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે જેમને રાષ્ટ્ર-રાજ્ય માટે કાંઇક કરી છૂટવું છે તેમની સો સરકાર પણ તત્પરતાી ઊભી છે.
છેલ્લા ૧પ વર્ષમાં ભારતના વિકાસમાં ગુજરાતના ફાળાના પ્રદાનની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ખરેખર છેલ્લા પંદર વર્ષમાં ભારતના વિકાસમાં ગુજરાતનો ફાળો વધ્યો છે. ૨૦૦૦ ી ૨૦૧૫-૧૬ વચ્ચે ભારતનો જી.ડી.પી. માં ગુજરાતનું યોગદાન ૫.૮ ટકાી વધીને ૭.૩ ટકા યેલ છે. આવી વૃધ્ધિ અન્ય કોઇપણ રાજ્ય મેળવી શક્યો ની.
કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ૨૦૧૧-૧૨ ી ૨૦૧૪-૧૫ના સમયગાળા દરમિયાન સરેરાશ વાર્ષિક ૮. ૯ ટકાનો વૃધ્ધિ દર સો ગુજરાત દેશના ૧૯ મોટા રાજ્યો પૈકી સૌી ઉંચો વિકાસ દર ધરાવે છે.
આ જ કારણસર ગુજરાતની માાદીઠ આવક વર્ષ-ર૦૧પ-૧૬માં અંદાજીત રુા.૧,૩૮,૦૨૩/- ઇ ગયેલ છે. જે ભારતના સરેરાશ માાદીઠ આવક (રૂ.૯૪, ૭૧૮) કરતા લગભગ ૪૬ ટકા ઉચું છે. તેની છણાવટ તેમણે કરી હતી.
તેમણે પોર્ટી ટુરિઝમ, ઇન્ડસ્ટ્રીઝી એગ્રીકલ્ચર, મરિની લઇ જીવદયા સુધી બધાના કલ્યાણનો વિચાર કરીને યુવાનો, સરકાર સૌને સો મળી રાજ્યના વિકાસની નવી ઊંચાઇઓ પાર પાડવા અનુરોધ કર્યો હતો.
ર૦૦ી વધુ યુવા સાહસિકો-વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનારા યુવાઓએ રસપ્રદ પ્રશ્નોત્તરી કરીને ગુજરાતની વાયબ્રન્સી, સફળતા સિધ્ધિ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. પ્રશ્નોત્તરી સત્રનું સંચાલન મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્તિ હતા.