સો ગયા…યે જહાં…સો ગયા આસમાં
કોરોના મહામારીના સંક્રમણને ઘટાડવા શહેરના ગાર્ડનો પ્રજા માટે બંધ કરાયા છે. ત્યારે આવા ગાર્ડનોમાં સંધ્યા ટાણેથી શરૂ કરીને આખી રાત ખાલી ગાર્ડનમાં પણ લાઈટનો ઝગમગાટ ચાલુ જહોય છે.
તસ્વીરમાં બજરંગવાડીના લાઈટીંગ ગાર્ડન દ્રશ્યમાન થાય છે. રાજકોટ મ.ન.પા. ગાર્ડન વિભાગ સંચાલિત આ ગાર્ડનોમાં ‘ચોકીદાર’ શું લાઈટની ચોકી કરે છે. અત્યારે આવી રીતે આખી રાત લાઈટ ચાલુ રાખવાનો હેતુ શું? કદાચ રાત્રી પ્રકાશમાં ‘કોરોના’ વાયરસ નબળો પડતો હશે, એટલે લાઈટ ચાલુ છે !!