15 ફેબ્રુઆરી એ રાજ કપૂરના સૌથી મોટા એવા રણધીર કપૂરનો જન્મદિવસ હતો. રણધીર કપૂરની બંને દીકરીઓ કરિશ્મા અને કરીના તેમના પ્યારા પાપાને ના જન્મદિવસને વધારે શાનદાર કરવામાટે ઘણા દિવસ થી તૈયારીઓ કરતી હતી.

આ ઉપરાંત આ જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમની દિકરીઓ કરીના અને કરિશ્માએ એક ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતુ. મુંબઇમાં આયોજિત આ પાર્ટમાં સમગ્ર કપૂર પરિવારે હાજરી આપી હતી. કરીશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પાર્ટીની તસવીરો શેર કરી હતી.

1 115 33 7

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.