એક બાજુ શિક્ષણનો વ્યાપ વધી રહ્યાના બણગાં ફુંકાય છે તો બીજી બાજુ દેશનું ભાવિ હજુ પણ મજુરી કરવા મજબુત છે ખાનગી સંચાલકો ઠેર ઠેર શિક્ષણના હાટડાં ચલાવી રહ્યાં છે. તો શું કયાંય આ ભુલકાને ભણવા જગ્યા નથી….? શ્રીમંતો હજારો રૂપિયા ખર્ચી પોતાના બાળકોને અભ્યાસ કરાવે છે તો શું આ બાળકનો કોઇ ગુનો છે? મા-બાપ હજારો રૂપિયા ખર્ચી ભણાવી શકે તેમ નથી તો શું આ દેશનું ભાવી ભણતરની વંચિત  રહેશે…?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.