નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટની સાધારણ સભા તાજેતરમાં મળી હતી તેમાં ચોથી ટર્મના સુત્રધારોની વરણી થઇ હતી જેમાં ટ્રસ્ટીઓમાં મુકેશભાઇ મહેતા, આશીષભાઇ મહેતા, ખજાનચી કિશોરભાઇ દવે, ધીરુભાઇ મહેતા, કાંતિભાઇ મહેતા, પ્રમુખ મનસુખભાઇ મહેતા, મંત્રી ઉમેશ મહેતા, ભાર્ગવભાઇ જોશી, જીજ્ઞેશભાઇ મહેતા, ઉષાબેન મહેતા વગેરેની વરણી થઇ હતી. નવા વેરાયેલ ટ્રસ્ટીઓએ સામાજીક અને સેવાકીય પ્રવૃતિને વિકસાવવી તેમજ જ્ઞાતિનું સંગઠન મજબુત કરવા સંકલ્પ કર્યો હતો.
Trending
- સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો
- સુરત: નવનિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું કરાયું સામૂહિક ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત
- સુરત અને ભરૂચના ઉકાઈ કાકરાપાર સિંચાઈ યોજના હેઠળ નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત
- સુરત: ઓલ એજ ગ્રુપ નેશનલ જીમ્નાસ્ટીક ચેમ્પિયનશિપ વિથ ઓલ ડિસિપ્લીન સ્પર્ધાની પૂર્ણાહુતિ
- છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલી હુ*મલો,IED બ્લા*સ્ટમાં આઠ જવાનો શહીદ
- ધોરાજી: ગુરુ ગોવિંદસિંહના 359માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ
- જામનગર: કેબીનેટ મંત્રીએ કલેકટર કચેરી ખાતે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
- ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત પણ સજજ છે: મુખ્યમંત્રી