સામાજિક સંદેશ લઈને આવતી આ ફિલ્મ ૧૦૦ % કરમુકત છે: પત્રકાર પરિષદમાં અપાઈ માહિતી
આજની ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝ જળમુળી બદલાઈ રહી છે. હિન્દી ફિલ્મની સો સરખાવી શકાય તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. સારી કક્ષાઓ, સા‚ સંગીત અને શ્રેષ્ઠ નિર્માણ લોકો સ્વીકારે છે અને તેી જ ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ પુન: શ‚ ઈ ગયો હોય તેમ જણાય છે. ૭૦ ી ૯૦ના દાયકામાં અનેક ગુજરાતી ફિલ્મ સોનબાઈની ચુંદરી, માબાપ, જય સંતોષીમા, જય ખોડીયારમાં, ભાદર તારા વહેતા પાણી, ભવની ભવાઈ, પાતળી પરમાર, મચ્છુ તારા વહેતા પાણી વગેરે હિટ ગઈ હતી. દર્શકોએ ફિલ્મોના ગીત સંવાદ આજે પણ ભૂલી શકાય ની એ વખતના જ અને મોટુ નામ ધરાવતા નિર્માતા નિર્દેશક અમરકુમાર જાડેજા નોખી અનોખી ફિલ્મ સમયચક્ર (ટાઈમ સ્લોટ) લઈને આવી રહ્યાં છે. મોરબીના જયંતીભાઈ પોપટભાઈ રાજકોટીયા, નિનાદ રાજકોટીયા, ચંદ્રીકાબેન રાજકોટીયા, ધ્રુમીત રાજકોટીયા આ ફિલ્મ પ્રસ્તુતકર્તા છે. આ ફિલ્મ આગામી મે માસની ૨૬મીએ ગુજરાત મહારાષ્ટ્ર સંમેતના રાજયના મલ્ટી અને સિંગલ સિનેમા ઘરમાં અને વિદેશમાં પણ એક સો રીલીઝ શે એમ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.
‘સમયચક્ર’ની આ પટકા સંવાદ પ્રસિધ્ધ લેખક કેશવ રાઠોડ ગીત ડો.નિરજ મહેતા, સંગીત શૈલેષ ઉત્પલ છબીકલા, મહેશ શર્માની મુખ્ય સહાયક દિગ્દર્શક રમેશ પુરી, સ્ટીલ ફોટોગ્રાફી શરદ પટેલ નૃત્ય બલરાજ મહેશ અને કિરણગીરીનું છે.
આ ફિલ્મની કા કં,ક એવી છે કે વિરાણી પરિવારનો પુત્ર વિરેન્દ્ર માતા-પિતાનું જીવન ર્સાક કરે છે. પણ પુત્ર (પૌત્ર) મોન્ટુ એક કિન્નરની પુત્રીના પ્રેમમાં પડે છે. અને કિન્નર (ચંદન રાઠોડ) ક્ધયાદાન કરે છે.
આ ફિલ્મમાં ગીતોમાં સ્વર અલ્કા યાજ્ઞીક, ઉદીત નારાયણ, પલક મુછાલ, ઐશ્ર્વર્યા મજમુદાર, મહમદ ઈરફાન, કિરણદે માસી એન્ડ ગ્રુપ, જસ્પિંદર ના‚લ્લા, પામેલા જૈન, ભાવીન ધાનક, સૌરભ શ્રીવાસ્તવ, ડો.ડી.જે., સંદીપ જયપુરવાલાએ આપેલ છે.
આગામી ૨૬મીથી ભારતભરમાં અને યુ.કે, યુ.એસ.એ. સહિતના દેશોમાં રીલીઝ થશે. આ ફિલ્મના નિર્માણમાં જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. મોરબીનાં નિનાદ જયંતીભાઈ રાજકોટીયાની આ ફિલ્મમાં આકાશ શાહ હીરો તરીકે હીરોઈન તરીકે અપેક્ષા પટેલ મુન્ની માસી, તરીકે ચંદન રાઠોડ અને તારક મહેતા સિરિયલના ઘનશ્યામ નાયક, તન્મય વેકરીયા, ચંદ્રકાંત પંડયા, પ્રતિમા ટી, ધર્મેશ વ્યાસ, રાજુ મજેઠીયા, બીપીન ‚ધાણી, બાળ કલાકારો તરીકે પ્રાંચી ‚ધાણી, વિશા બદ્રકીયા, ધ્રુવ સાણજા, પલક આણંદીયા, યશવી મોરડીયા, જાનવી પડશુબીયા જેન્સી પડશુબીયા ચમકી રહ્યા છે. ફિલ્મનું શુટીંગ રાજકોટ, વસંતવિહાર (ચંદુભાઈ પરસાણા) એચ.પી. મીઠાઈ-રાજકોટ, ગાંધીધામ, મોરબી, વાંકાનેર સમેતના સ્થળે કરાયું છે. ફિલ્મ પરીવાર સાથે માણી શકાય તેવી મનોરંજન ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે. સમયચક્ર ફિલ્મની યોજાયેલી પત્રકાર પરિષદનું સંચાલન, વ્યવસ્થાપન ફિલ્મની પી.આર.ઓ. ભુપતસિંહ મારવાડીએ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારો અને માંધાતાઓ હાજર રહ્યા હતા.