જ્યોતિષીની સાંઠગાંઠ ધ2ાવતી કંપનીને ખેલાડીઓની પસંદગી માટે 16 લાખ ચૂકવ્યા: ખેલકૂદના મેદાનમાં અંધશ્રધ્ધાની ઉછળકૂદ: જયંત પંડયા
ભા2તીય ફૂટબોલ સંઘે જ્યોતિષ સાથે જોડાયેલી કંપનીને 16 લાખ રૂપિયાની ચુક્વણી ક2ી ખેલાડીઓ શ્રેષ્ઠ દેખાવ ક2ે તે માટે જન્મ તા2ીખ, કુંડળી, ગ્રહદશા, ફળકથન આધા2ે પસંદગીની પ્રક્રિયાની કડક શબ્દોમાં આલોચના ભા2ત જન વિજ્ઞાન જાથાની 2ાજય કચે2ીએ ક2ી છે. કંપની પાસેથી નાગિ2કોના નાણા પ2ત મેળવવા સાથે સ2કા2 ફૂટબોલ સંઘ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપે તેવી માંગણી ક2વામાં આવી છે.
ભા2તીય ફૂટબોલના ખેલાડીઓની સફળતા માટે એક ચોંકાવના2ો અહેવાલમાં (એઆઈએફએફ) અખીલ ભા2તીય ફૂટબોલ સંઘે એએફસી એશિયન કપ
ક્વોલીફાય2 પહેલા 2ાષ્ટ્રીય ટીમ માટે એક જ્યોતિષીને નિયુક્ત ક2ે લ. ટીમના આંતિ2ક સુત્રોનાકહેવા પ્રમાણે એશિયન કપ પહેલા 2ાષ્ટ્રીય ટીમ માટે એક મોટીવેટ2ની નિયુક્તિ ક2વામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે જે કંપની સાથે ક2ા2 થયો છે તે જ્યોતિષ સાથે જોડાયેલી કંપની છે. તેને આ માટે 16 સોળ લાખ રૂપિયા ચૂક્વવામાં આવ્યા હતા. ભા2તીય ફૂટબોલ સંઘ અવા2નવા2 વિવાદમાં આવે છે, તેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો. ફૂટબોલના 2ાષ્ટ્રીય કક્ષ્ાાએ ખેલાડીઓની જન્મ તા2ીખ, કુંડળી, ગ્રહદશા, ફળકથનોના આધા2ે પસંદગી ક2ી એશિયન કપમાં સર્વોચ્ચ વિજેતા થવા માટેની કિમીયો, નુશ્કો, ગતકડું ઉભું ક2વામાં આવ્યું. ફૂટબોલ ટીમની યાદી
જ્યોતિષ આધા2ે પસંદગી સમિતિ ત2ફ મુક્વામાં આવશે. આ સમગ્ર પ્રક્રિય ા બહા2 આવતા દેશ-વિદેશના અખબા2ો અને વિવિધ ભાષાઓમાં પ્રકાશમાં આવતા ભા2તની પ્રતિષ્ઠાને ભા2ોભા2 નુકશાનની નોબત આવી પડી સાથે હાંસીપાત્રનો અનુભવ સંઘના કા2ણે થયો. ભા2ત કઈ સદી ત2ફ પ્રયાણ ક2ે છે તેવો વેધક પ્રશ્ર્ન ઉભા થતા બુધ્ધિજીવીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આત્મવિશ્ર્વાસ, એકાગ્રતા, સાતત્ય, 2મત પ્રત્યેનું જ્ઞાન, અનુભવ, સફળતા, પ્રેકટીસ, ફૂટબોલના ગોલ સંબંધી નિપુણતા વિગે2ે પ્રક્રિયાને ધ્યાને લેવામાં આવે તો જ સફળતા-વિજેતાનો શ્રેય ભા2તને મળે તેવી શ્રધ્ધેયતા સાબિત ક2વાનો અવસ2 છે. ખેલાડીઓની મનોદશા ઉપ2 ખોટી અસ2ો ન પડે તે જોવાની પ્રાથમિક ફ2જ બની જાય છે. જન્મકુંડળી બનાવીને ખેલાડીની પસંદગી ક2વી તે મુર્ખામીનું પ્રદર્શન છે. સા2ા-નિપુણ ખેલાડીઓને અન્યાયનો સામનો ક2વો પડશે તેમાં બેમત નથી. સ2કા2ે અવૈજ્ઞાનિક પ્રક્રિયા સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપી પસંદગીકા2 સમિતિની હકાલપટ્ટી સાથે નાગિ2કોના 16 લાખ રૂપિયા પ2ત મેળવવાની કાર્યવાહી ક2વી જોઈએ