દ્રાક્ષ, તજ, અખરોટ, તુલસીના પાન અને આદુ સહિતની વસ્તુ મેલેરિયાની સારવાર માટે અતિ ઉ૫યોગ
ગ્રેપફ્રુટ (દ્રાક્ષ)દ્રાક્ષમાં કવીનીન નામનું તત્વ આવેલું હોય છે કે જે મેલેરીયાના પેરેસાઇટને નાબૂદ કરે છે. પેરેસાઇટને નાબૂદ કરી અને ઇમ્યૂન સીસ્ટમને મજબુત બનાવે છે.પેરેસાઇટને નાબુદ કરી અને ઇમ્યૂન સીસ્ટમને મજબુત બનાવે છે મેલેરીયા જેવા રોગનો સામે રક્ષણ દ્રાક્ષ જયુસ દ્વારા શકય છે. કવીનને દ્રાક્ષના પલ્યને ગરમ કરવાથી મળે છે દ્રાક્ષએ પાવરફૂલ ડાયેટ ફ્રાઇબર છે જેમાં વિટામીન-એ, વિટામીન-સી અને કાર્બોહાઇડ્રેટસ આવેલા છે.
તજ
તજએ મેલેસીયા જેવા રોગ સામે રક્ષણ મેળવવા ઉત્તમ ગણાય છે મરીમસાલા જેવા કે તજ વિગેરે પેરેસાઇટ તત્વો ધરાવે છે.
તુરંત જ સારવાર અને બોડી રીલીફ તજ દ્વારા મળે છે. તજને ગરમ પાણીમાં ગરમ કરી અને મધ સાથેની બનાવટ દ્વારા દુખાવા, અશકિત દૂર કરી શકાય છે.
આ ઘરગથ્થુ ઉપચાર દ્વારા મેલેરિયા સામે રક્ષણ મેળવી શકાય છે.
તુલસીના પાનમેલેરીયા દ્વારા વ્યકિતને સાંભાનો દુ:ખાવો થતો હોય છે તુલસીના પાનએ મેલેરીયા જેવા રોગ ના દુ:ખાવા માટે પ્રસિઘ્ધ ઉપાય છે.
ઘણી બધી આયુર્વેદીક દવાઓ અને ઉપચાર તુલસીના પાન દ્વારા થાય છે.
તુલસીના પાનએ ચા સાથે પાણીને ગરમ કરી મધ સાથે લેવાથી વ્યકિતને મેલેરીયા જેવા રોગોથી રાહત મળે છે.
અખરોટ
અખરોટમાં સૌથી વધારે પ્રમાણમાં ઔષધિય તત્વ છે જે મેલેરિયા જેવા રોગો સામે રક્ષણ આપે છે.
અખરોટ મેલેરિયાના તાવને દુર કરી ઇમ્યૂનીટી સીસ્ટમને બુસ્ટ કરે છે.
અખરોટએ સૌથી સારો ઘરગથ્થુ ઉપચાર મેલેરીયાના ઉપાય માટે છે જે વ્યકિતને મેલેરીયા જેવા રોગોથી રાહત આપે છે.