કંગના રનૌત અને રાજકુમાર રાવ આ બંને ફિલ્મ દુનિયાના એવા શાનદાર કલાકાર છે કે તેઓ બધા જ કિરદારમાં પોતાની જાન લગાવી દે છે. આ ફિલ્મના નિર્માતા વિકાસ બહલ પહેલી વાર કંગના રૌનત અને રાજકુમાર રાવ ને એકસાથે મોટા પડદા પર લવી રહ્યા છે.
‘મેંટલ હૈ ક્યા’ ફિલ્મનુ પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં બંને કલાકારો હાસ્ય રૂપમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કંગના રૌનત અને રાજકુમાર રાવ બને મસ્તી ભર્યા રૂપમાં નજર અંદાજ થયા છે..