લેખક સંજય બરુઆનું પુસ્તક ‘ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આ જ નામથી બનવા જઈ રહેલ ફિલ્મનો નવો લુક, એક દિવસ પહેલાં જ સામે આવ્યો છે. આ ફિલ્મમાં એક્ટર અનુપમ ખેર ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકામાં દેખાશે. ગુરુવારે રિલીઝ થયા પહેલાં લુકમાં અનુપમ ખેર તેના પાત્રમાં કઈક આ રીતે નજરે પડ્યા, કે તેને ઓળખવા મુશ્કેલ છે. આ ફિલ્મનું નીર્દેસન વિજય રત્નાકર કરવા જઈ રહ્યા છે અને આ તેમની પ્રથમ ફિલ્મ છે.

WhatsApp Image 2018 05 01 at 1.30.13 PMઆ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત એક રાજકીય એનાલિસ્ટ સંજય બરુઆના પાત્રમાં અક્ષય ખાના અને ફિલ્મ ‘લીપસ્ટિક અંડર માય બૂર્કા’ માં જોવા મળેલી એક્ટ્રેસ અહાના કુમરા આ ફિલ્મમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા ભજવશે.

WhatsApp Image 2018 05 01 at 1.30.08 PM(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.