રણછોડદાસજીના અદ્રશ્ય આશીર્વાદ તથા પ્રાંત: સ્મરણીય સદગુરુ ભગવાન સ્વામી હરિચરણદાસજી મહારાજના સાંકેત વાસ થયા બાદ પ્રથમ ગુરૂ પૂણિમા મહોત્સવનું આયોજન પ.પૂ. જયરામદાસજી મહારાજની અઘ્યક્ષતામાં રામજી મંદિર, ગોંડલ ખાતે ઉજવવામાં આવશે.તેમાં ધાર્મિક કાર્યક્રમ તા. 12-7 મંગળવારના રોજ સવારે 8 થી 1ર સુંદર કાંડ, 4 થી 6 સ્વાઘ્યાયપાઠ તથા સાંજે 6 થી સવારે 6 અખંડ રામધુનનું આયોજન કરવામાં આવશે. તા. 13-7 ને બુધવારે સવારે સાત વાગ્યે અન્નકુટ દર્શન રક્ષા દોરી અન્ન સવારે 10.30 વાગ્યે સદગુરુ રણછોડદાસજી ના ચરણપાદુકા પુજન અને ત્યારબાદ જયરામ દાસજીના આર્શીવચન લેવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન અશોકભાઇ ભાયાણી, સાંસદ રમેશભાઇ ધડુક, ભાજપ યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ જાડેજા, ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજની હાજરીમાં સમસ્ત કાર્યક્રમ યોજાશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….