ડચના પ્રિન્સેસ કેથરીના અમાલ્યાએ ગે લગ્ન કર્યા
અબતક, નવીદિલ્હી
સમગ્ર વિશ્વમાં લગ્ન પ્રથા ને લઇ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે ત્યારે ડચ એટલે કે હોલેન્ડ માં સર્વ પ્રથમ ગે લગ્નને માન્યતા મળી છે જેમાં પ્રિન્સેસ પોતાના લગ્ન સજાતીય વ્યક્તિ સાથે કર્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી માર્ગ રૂટે જણાવ્યું હતુ કે લગ્ન કોઈપણ ની સાથે કરવા એ જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે અને તે તેમની વ્યક્તિગત ઈચ્છા છે. બીપી તેના પર કોઈ પણ પ્રકારનો રોગ અથવા તો અંકુશ ન લગાડી શકાય. ડચ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય આપતા જણાવ્યું હતું કે જે વ્યક્તિએ સજાતીય લગ્ન કર્યા હોય તેમના બાળકો પણ સેન્સેક્સ સાથે લગ્ન કરી શકે તેના પર કોઈ પણ પ્રકારની પાબંધી રાખવામાં આવતી નથી.
આ નિયમ માત્ર ને માત્ર સામાન્ય નાગરિક માટે નહીં પરંતુ જે તે દેશના રાજા ને પણ એટલા જ અંશે અર્થ કરતાં છે.
નેધરલેન્ડમાં ગે મેરેજને 2001 ને એક ના તાલ માં માન્યતા મળી હતી.
ત્યારે પ્રવર્તમાન વડાપ્રધાન દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે કે લગ્ન કરવા તે જે તે વ્યક્તિની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે અને તેને કોઈ પણ પ્રકારનો રોક લગાવી શકાય નહીં.
ત્યારે ગત સરકારમાં એક એવો પણ નિયમ છે જેમાં સામાન્ય લોકોના લગ્નની સરખામણીમાં રજવાડા ના જે લગ્ન થાય તેના માટે તેઓએ પાર્લામેન્ટની પણ મંજૂરી લેવી પડે છે ત્યારબાદ જ તેમને મળતી પરવાનગી બાદ તેઓ લગ્ન ગ્રંથીથી જોડાઇ શકે.
લગ્નને લઈને અનેક વિથ ગેરમાન્યતા પ્રવર્તમાન થતી જોવા મળી રહી છે ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ ના દેશોમાં આ પ્રકારના લગ્નને મંજૂરી મળતા યા ના દેશોની વિચારશ્રેણી સ્પષ્ટ જોવા મળે છે.