પૂર્વ કચ્છના ભચાઉ નજીક નંદગામ ખાતે આવેલી ઓસવાલ કંપનીની પ્લાસ્ટીક ઇન્ડિયા લી. નામની કંપનીમાં વહેલી સવારે સાડા ત્રણ વાગે ઇલેકટ્રીક શોટ સર્કિટના કારણે ભીષણ આગ ભભૂકતા કરોડોનું નુકસાન થયું છે. આગ બૂઝાવવા ભચાઉ અને ગાંધીધામના ફાયર ફાયટર, તેમજ ખાનગી કંપનીના ફાયર ફાયટરની મદદ લઇ આગ બૂઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ મોડીરાતે લાગી હોવાથી કોઇ જીવ હાની થઇ ન હતી આગની ઘટનાના પગલે સામાજીક આગેવાન, રાજકીય આગેવાન અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી જઇ આગ કંઇ રીતે અંકુશમાં આવે તે અંગે પ્રયત્ન શરૂ કર્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ