હાલમાં જયારે મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્રનો કોઇપણ ખેડુત પોતાના ખેતરમાં પાણી પાયા વગર નહિ રહે ત્યારે લખતર તાલુકામાં નહિવત વરસાદ પડતા પાણીનું ખેંચ પડેલ છે ત્યારે બીજી કેનાલમાં પાણી છોડયું છે ત્યારે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી નહી છોડાતા ખેડુતો દ્વારા વાવણી કરેલ ઉભો પાક સુકાય રહેલ છે. આથી લખતર તાલુકાના કમળ, કડુ, તનમણિયા, ડેરવાળા, અનિયારી, તાવી, તલસાના જેવા વગેરે ગામના ખેડુતોએ લખતર તાલુકાના ઢાંકી ગામની મેઇન કેનાલ પર હોબાળો મચાવી અને સામુહિક જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.
Trending
- આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે યોજાશે લેખિત પરીક્ષા
- મનની શાંતિ જોતી હોયતો આ 5 જગ્યાએ જરૂર જજો…
- નારિયેળના લાડુથી મહેમાનોનું કરો સ્વાગત: વખાણ કરતા થાકશે નહિ
- સેલ્ફી લવર્સ બીજી સેલ્ફી લેતાં પહેલા આ વાંચી લેજો..!
- આણંદ: ગ્રીષ્મ લહેર વખતે પશુઓની કાળજી લેવા અનુરોધ
- વિધાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી માનવીય વર્તનનું વિશ્લેષણ કરવા સક્ષમ બનશે: ડો.જોગશન
- ખાસ રેવન્યુ કોર્ટની ચાર તબક્કાની કાર્યવાહીના અંતે RTSના 926 કેસો ઠરાવ ઉપર
- વડોદરામાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ