તુવેરની બજાર કિંમત તરીકે ભાજપે ગુજરાત સરકારને એમએસપી દ્વારા ૧.૨૮ લાખ ટનની તુવેર ખરીદવા માટે ખેડૂતોને રાહત આપી હતી. ગુજરાત સરકારે ગુરુવારનાં દિવસે ખેતુડોને કર્યા ખૂશ. તુવેરની રૂ. ૫૪૫૦/- ની ક્વિન્ટલ દીઠ ભાવ ઠહેરાવ્યો. સરકાર દ્વારા કરવામાં આવેલ આ મહત્વનાં ફેરફારના પગલે ગુજરાતનાં ખેડૂત વર્ગમાં હરખનાં આસું. પ્રાકૃતિક લાભો હેઠળ મહત્તમ ખેડૂતોને આવરી લેવા માટે, રાજ્ય સરકારે પ્રતિ ખેડૂત દીઠ 1200 કિગ્રાની પ્રક્રિયાઓની મર્યાદા નક્કી કરી છે.
Trending
- ઓછા પૈસામાં વધુ મજા, આ 6 શહેરોની મુલાકાત રહેશે યાદગાર
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT
- રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન