આપણા શરીરની જેમ આપણી ત્વચાને પણ પ્રોટીનની જ‚ર હોય છે. આ પ્રોટીનની કમીને પુર કરવા માટે વ્યક્તિએ પોતાના જીવનમાં દાળનું સેવન કરવું જોઇએ કારણકે દાળમાં ઘણી માત્રમાં પ્રોટીન જોવા મળે છે.
ખાસ કરીને મસુરદાળમાં વધુ માત્રમાં પ્રોટીન જોવા મળે છે. જે ચહેરા આપણા શરીર માટે ઘણુ જ કાયદેમંદ છે મસુળદાળના પેક લગાવાથી ચહેરા પર પણ ઘણો ફાયદો થાય છે.પેક બનાવા માટે મસુળદાળને પીસીને રાખો તેમાં ચણાનો લોટ, હળદર, દહીં નાખીને પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટ તૈયાર કર્યા પછી ચહેરા પર લગાવો. આ પેસ્ટના ઉ૫યોગથી તમે તમારા ચહેરાનો ગ્લો અને ચમકમાં વધારો કરી શકશો.