રાજકોટમાં કોરોનાથી નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા
ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ રાજકોટ શહેરામાં આવ્યો ત્યારે આ પરિસ્થિતિમાં સારાવારા, લોકોના જીવ બચાવવાથી લઈ સંક્ર્મણ ખાળવા તમામ સ્તરે વિવિધ વિભાગે એક ટીમ બનાવી સમજદારીપૂર્વકનો અભિગમ અપનાવ્યો હતો.
આ મહામારી અન્ય કુદરાતી આફત કરાતા અલગ જ હોઈ તેને મેનેજ કરાવા કોઈ દિશા સૂચન વગરા પાથ તૈયારા કરાવો, ખાસ કરીને મેન પાવરા મેનેજ કરાવા ખાસ સ્ટ્રેટેજી તૈયારા કરાવામાં આવી હતી તેમ પી.ડી.યુ. મેડિકલ કોલેજના મનોવિજ્ઞાન અધિક પ્રાધ્યાપક ડો. મુકેશ પટેલ છેલ્લા 6 માસની કામગીરીને વાગોળતા જણાવે છે.
રાજકોટમાં કોરોનાના મહત્તમ કેસ આવ્યા તે પહેલા અમદાવાદ અને સુરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં આવ્યા હોઈ અહીંના ડોક્ટર્સને સેવા સારાવારા અર્થે ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ ડોક્ટર્સને ત્યાં કરેલ સારાવારાનો અનુભવ રાજકોટમાં વધતા જતા કેસને હેન્ડલ કરાવામાં ખાસ ઉપયોગી બન્યાનું ડો. મુકેશ જણાવે છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે આ તમામ બાબતે માઇક્રો આયોજન કરાવામાં જરૂરી માર્ગદર્શન ઉપરાંત માળખાગત સુવિધાઓ અને સાધનીક મશીનરી અને દવાઓ પુરાતા પ્રમાણમાં મળી રાહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરાવી હતી.
રાજકોટમાં કોરોનાના કેસ જે સમયે ટોચ પરા હતા તે સમયે રાજકોટ સિવિલના 197 ડોક્ટર્સ, 300 રેસિડન્ટ ડોક્ટર્સ, 150 ઇન્ટર્ન, 80 મેડિકલ સ્ટુડન્ટ્સ અને અન્ય શહેરાના 117 ડોક્ટર્સ તેમજ 57 જેટલા ઈન્ટર્સ રાજકોટ સિવિલમાં ખડેપગે સેવાયજ્ઞમાં જોડાઈ એક સાથે હજારો દર્દીઓની સારાવારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ખાસ તો આ તમામ ડોક્ટર્સને સારાવારા ઉપરાંત દર્દીઓને દવા, રિપોર્ટ, ટ્રાન્સફરા, મૃતક દર્દીઓનું મેનેજમેન્ટ, ભોજનની વ્યવસ્થા, તેમના પરિવારાજનો સાથે કાઉન્સેલિંગ સહીત અનેકવિધ જવાબદારીઓનું મેનેજમેન્ટ કરાવું ખુબ જ મહેનત માંગી લેતું હોવાનું ડો. પટેલ જણાવે છે
રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં માત્ર મેડિકલ ટીમ જ નહિ પરંતુ દર્દીઓને કોરોના મુક્ત કરાવામાં અનેક વિભાગનું સંકલન અને સહયોગ મળ્યાનું ડો. મુકેશ પટેલ જણાવે છે. જેમાં ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરાપાલિકાનો ખુબ સહયોગ મળ્યો. તેમનો આભારા માનતા ડો. મુકેશ કહે છે કે તમામ વિભાગના લોકોએ દેશપ્રેમ અને સામાજિક ઉત્તરાદાયિત્વ સાથે દિલથી સેવા કરી, તેમના સહયોગ વગરા આ સંકટમાંથી બહારા નીકળવું મુશ્કેલ હોત.
રાજય સરાકારાનું સતત મોનીટરીંગ, સ્થાનિક વિભાગોનું ટીમ વર્ક, યોગ્ય પ્લાનિંગ સાથે લોકોના સાથ સહકારાથી હાલ જે રીતે આપણે કોરોના સામે જંગ જીત્યા છીએ તે સમગ્ર રાજકોટ માટે અવિસ્મરાણીય બની રાહેશે.
દિવાળીના તહેવારોમાં ગંભીર પરિણામ ન આવે તેની તકેદારી રાખજો: ડો. મુકેશ પટેલ
હજુ કોરોના વાયરસ ખતમ થયો નથી. તેમની અસર વધતે ઓછે અંશે ચાલુ જ રહેશે. આપણે હજુ સતર્ક રહેવું પડશે. દિવાળીના તહેવારોમાં પરંપરાગત ઉજવણી કોઈ ગંભીર પરિણામ ના લાવે તે માટે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન ચુસ્તપણે અનુસરીએ તેવી ડો. મુકેશ વિનંતી કરી છે.
સમરસ અને સિવિલના ડોકટરોએ મારા સ્વાસ્થ્યની ચિંતા કરી, તેમના સમયની નહીં: આનંદ સંપત
“કોરોનાના સંક્રમણી બચવા સંયમિત જીવનશૈલી અપનાવી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ આ શબ્દો છે આનંદભાઇ સંપતના…, કોરોના લાગુ પડ્યા બાદ તેમની સ્તિી ખૂબ જ ક્રિટીકલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં મળેલ સઘન સારવારને પરિણામે તેઓ કોરોના મુક્ત યા છે.
આનંદભાઇને કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે શરીરમાં તાવ અને કફનું પ્રમાણ વધવા લાગ્યું હતું,અને ઉધરસ તા શરદી ખૂબ જ વધી ગયા હતા, તેી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, માટે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ યા. સિવિલમાં સારવાર મેળવ્યા બાદ તેમને સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા પરંતુ છાતીમાં કફ નું પ્રમાણ વધતાં ડોક્ટર ફરી તેમને નિદાન ર્એ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જતા પોતાના અનુભવને વર્ણવતા આનંદભાઈ જણાવે છે કે, મને છાતીમાં કફ ને કારણે અત્યંત પીડા તી હતી, સમરસમાં કાર્યરત ડોક્ટરોને જાણ તાં તેઓ તુરંત મને સારવાર ર્એ સિવિલમાં લઇ જતા આવું, ત્રણ ચાર દિવસ સુધી બન્યું પણ દરેક વખતે ડોક્ટરોએ મારા સ્વાસ્થ્યની ચિંતા કરી છે, તેમના સમયની નહીં, જ્યાં સુધી મારી તબિયત સારી ન થઇ ત્યાં સુધી નિયમિત પણે મારી સારવારમાં ખડેપગે હાજર રહ્યા હતા.
‘આત્મનિર્ભર લોન’ થકી મહિલાઓની સુંદરતા નિખારતા જીજ્ઞાબેન દવે
રાજ્યના દરેક નાગરિકની ચિંતા કરતી સંવેદનશીલ રાજ્ય સરકાર તેમના કલ્યાર્ણે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરી રહી છે. કોરોના જેવી ગંભીર મહામારીમાં પણ રાજ્ય સરકાર આર્થિક-સામાજિક રીતે જનતાની પડખે ઉભી રહી છે. અનલોક બાદ ગુજરાતના આર્થિક વિકાસની ગાડીને ફરીથી વેગવાન બનાવવા માટે સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાંનો એક નિર્ણય એટલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરાયેલી આત્મનિર્ભર યોજના. આત્મનિર્ભર યોજનાને કારણે આજે અનેક નાના વ્યવસાયકારોના મંદ થયેલા વ્યવસાયો ફરી બેઠા થયા છે. આત્મનિર્ભર યોજનાનો લાભ લઈને ઘર અને ઘંઘાને સમતુલાી ચલાવતી મહિલાઓ પણ અનલોક બાદ ફરીથી એ જ જોમ-જુસ્સા સાથે વ્યવસાય કરી રહી છે. આવા જ એક મહિલા છે જિજ્ઞાબેન દવે.
વ્યવસાયે બ્યુટીપાર્લર ચલાવતા જિજ્ઞાબેન દવેએ રૂા. ૧ લાખની લોન મેળવીને સાવચેતીના દરેક પગલાઓનું ધ્યાન રાખીને મહિલાઓની સુંદરતા નિખારી રહ્યા છે. આત્મનિર્ભર યોજનાી થયેલી આર્થિક મદદ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “ધંધાને સરળ રીતે ચલાવવા માટે પુરતા નાંણા હોવા જરૂરી છે. નાંણા હશે તો ધંધામાં જરૂરી એવી બધી સામગ્રી લઈ શકીશું. રૂા. ૧ લાખની સહાય મળવાથી મેં પાર્લર માટે જરૂરી તમામ સાધન-સામગ્રી જથ્થા બંધ લીધી. ગ્રાહકોની સલામતી માટે યુઝ એન્ડ થ્રો કરી શકાય તેવા હેન્ડગ્લોવ્ઝ, માસ્ક અને એપ્રોનની ખરીદી કરી છે. સરકારની આ યોજના નાના ધંધાર્થીઓ માટે ઘણી લાભકારી બની રહી છે. આજે આત્મનિર્ભર યોજનાને કારણે નાણાકીય બાબતમાં નિશ્ચિત થઈને મારું પાર્લર ચલાવી રહી છું તેમ જિજ્ઞાબેનએ જણાવ્યું હતું.
કોઈ ખાનગી હોસ્પિટલમાં મને જેવી સારવાર મળે તેનાથી પણ વિશેષ અને અચૂક સારવાર મને સમરસ તા સિવિલ હોસ્પિટલના મળી છે. આ ઉપરાંત દિવસમાં પાંચ વાર ડોક્ટરો મને ચેક કરવા આવતા દવા, આયુર્વેદિક ઉકાળા અને ગુણવત્તા સભર ખોરાક અને પરિણામે સ્વસ્થ થયો છું. આ માટે હું સમરસ હોસ્ટેલ અને સીવીલના આરોગ્ય કર્મીઓનો આભાર માનું છું અને હું અન્ય લોકોને પણ વિનંતી કરીશ કે કોરોનાી ડરવાની નહી પણ તકેદારી રાખવાની જરૂર છે.