સફળ લગ્ન ક્યાં ???
ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..
દંપતી : સ્વાહા
અરેન્જ મેરેજ માં કજીયા ઓછા અને પ્રેમ લગ્નમાં તિખારા-ભડકા વધુ થાય એનું સચોટ કારણ મળી ગયું છે…..
- જ્યારે દંપતી લગ્નમંડપ માં બેઠા હોય ત્યારે ગોર દ્વારા અગ્રિમાં સ્વસા બોલતું સંભળાઇ!!
ગોર એમ કહે : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ….. જૂના લફરા ?
પરણવા બેઠેલા દંપતી બોલે : સ્વાહા….
ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..બધા વ્યસનો
દંપતી : સ્વાહા…..
ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..આજ પહેલાના બધા ઢોંગ ધતિંગ
દંપતિ : સ્વાહા…..
ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..મિત્ર સાથે ફરવાનું ?
દંપતી : સ્વાહા
ગોર : ઓમ ભ્રીમ ભ્રીમ ભ્રીમ…..આજથી નવી જિંદગી?
દંપતી : આહાહાહાહા….
પ્રેમ લગ્નમાં જૂના વાઇરસ આવી રીતે હોમવામાં નથી આવતા. એટલે લગ્ન જીવન વધારે હેંગ કરી નાખે. માટે વધારે વાઇરસ વાળા લોકો તો બિલકુલ પ્રેમ લગ્ન વાળા રસ્તે જવાનું ન જ વિચારવું……