રાજકીય ઉપરાંત સામાજિક, શૈક્ષણિક સેવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યા હતા વિઠ્ઠલભાઈ રાદડિયા: ખેડુતોનાં વિકાસ, ક્ધયા કેળવણીમાં વિઠ્ઠલભાઈનું બહુ મોટું યોગદાન
‘અબતક’ સાથે વિઠ્ઠલભાઈ રાદડિયાનાં સંસ્મરણો
પોરબંદરના પૂર્વ સાંસદ, સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ખેડૂતોના પ્રશ્નોને હંમેશા વાચા આપનાર એવા વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાની સમગ્ર સમાજ, આગેવાનો શોકમય છે. વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાની ખરેખર ગુજરાતે એક ખેડૂત નેતા ગુમાવ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડીયા રાજકીય, સામાજીક, શૈક્ષણિક સેવામાં હંમેશા તત્પર રહ્યાં છે અને તેમના જ નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લા સહકારી બેંક આજે એક વટવૃક્ષ સમાન બની છે.
વિઠ્ઠલભાઈ રાદડીયાનું ગઈકાલે અવસાન થતાં તેમની સાથેના અનેક યાદગાર સંભારણાઓ સામે આવે છે. ‘અબતક’ મીડિયા સો પણ વિઠ્ઠલભાઈ રાદડીયાની મુલાકાત એક સંભારણું બની ગઈ છે. ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ જે તે સમયે ‘અબતક’ સોની મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી બેંક, સામાજીક, શૈક્ષણિક કાર્યોની બેનમુન કામગીરી વર્ણવી હતી. વિઠ્ઠલભાઈ રાદડીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કપાસના પોશષક્ષમ ભાવ મળ્યા ન હતા. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકે આગવી યોજના કી ખેડૂતોને મદદ કરી છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ મારફત ધિરાણ મળે અને બેંકમાંથી ઓછા વ્યાજે પૈસા મળે તેવી પણ જોગવાઈ કરી હતી. ૨૦૧૫-૧૬માં જ્યારે મગફળીના ભાવ તળીયે હતા ત્યારે પણ ખેડૂતોને સરકાર દ્વારા ટ્રેકટર, ખેતરમાં ગોડાઉન માટે મદદ કરાઈ હતી.
આ ઉપરાંત તે વખતે વિઠ્ઠલભાઈ રાદડીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા સહકારી બેંક પહેલેથી જ મજબૂત છે અને ઓછામાં ઓછા વ્યાજે ખેડૂતોને પૈસા મળે છે. ગામડાના છેવાડાના માણસો સુધી યોજનાઓ પહોંચે તે માટે ઘણા ગામોમાં બેંકની શાખાઓ ખુલ્લી છે અને તેમાં ક્રમશ: વધારો પણ થતો રહ્યો છે. આવનારા વર્ષોમાં પણ લોકોને સરકાર તરફી અનેક લાભો મળશે. બેંક આજે વટવૃક્ષ બની છે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, આ સફળતાનો તમામ શ્રેય અમે ગ્રામ્ય-શહેરી વિસ્તારના લોકોને આપીએ છીએ. કારણ કે આ લોકોએ ખેડૂતોને બેંક પર વિશ્વાસ મુકયો છે. ગ્રામ્ય વિસ્તાર કરતા બેંકની શહેરી શાખાઓ વધુ પ્રોફીટ કરે છે. આ ઉપરાંત બેંકની તમામ શાખાઓમાં ગ્રાહકોને પુરતી સુવિધાઓ પણ મળી રહે છે. ડિસ્ટ્રીકટ બેંક ખેડૂતોને ખરેખર પોતાની બેક લાગે છે કારણ કે અહીંના મોટાભાગના કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારના છે.
વિઠ્ઠલભાઈ રાદડીયાએ સામાજીક ક્ષેત્રમાં પણ બહોળુ યોગદાન આપ્યું છે. તે અંગે જણાવતા કહ્યું હતું કે, અમે નાદ્વારા, હરિદ્વાર, મુરામાં સમાજના લોકો રહી શકે તે માટે ભવ્ય સમાજ ફાઈવ સ્ટાર હોટલનું પણ નિર્માણ કર્યું છે જેનો બધા જ લોકો ઉપયોગ કરી શકે છે. વિઠ્ઠલભાઈ રાદડીયાએ ક્ધયા કેળવણી માટે પણ બહુ મોટુ યોગદાન આપેલું છે. તેમનું કહેવું છે કે, નીતિથી ચાલીએ તો ક્યાંય પાછા ની પડતા. સમાજના લોકોએ હંમેશા તેમને ચૂંટયા છે.
ખેડૂત સંમેલનમાં મુશળધાર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા. જેમાં વિઠ્ઠલભાઈ રાદડીયાએ ઉદ્બોધન કર્યું હતું અને ખેડૂતોના ગંભીર પ્રશ્નો મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો આ ખેડૂત સંમેલનમાં ઉમટી પડયા હતા તે જ દર્શાવે છે કે, વિઠ્ઠલભાઈ રાદડીયા ખરા અર્થમાં એક ખેડૂત નેતા હતા.
પોરબંદરના પૂર્વ સાંસદ, સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ખેડૂતોના પ્રશ્નોને હંમેશા વાચા આપનાર એવા વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાની સમગ્ર સમાજ, આગેવાનો શોકમય છે. વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાની ખરેખર ગુજરાતે એક ખેડૂત નેતા ગુમાવ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડીયા રાજકીય, સામાજીક, શૈક્ષણિક સેવામાં હંમેશા તત્પર રહ્યાં છે અને તેમના જ નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લા સહકારી બેંક આજે એક વટવૃક્ષ સમાન બની છે.
વિઠ્ઠલભાઈ રાદડીયાનું ગઈકાલે અવસાન તાં તેમની સાથેના અનેક યાદગાર સંભારણાઓ સામે આવે છે. ‘અબતક’ મીડિયા સો પણ વિઠ્ઠલભાઈ રાદડીયાની મુલાકાત એક સંભારણું બની ગઈ છે. ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ જે તે સમયે ‘અબતક’ સોની મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી બેંક, સામાજીક, શૈક્ષણિક કાર્યોની બેનમુન કામગીરી વર્ણવી હતી. વિઠ્ઠલભાઈ રાદડીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કપાસના પોશષક્ષમ ભાવ મળ્યા ન હતા. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકે આગવી યોજના કી ખેડૂતોને મદદ કરી છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ મારફત ધિરાણ મળે અને બેંકમાંથી ઓછા વ્યાજે પૈસા મળે તેવી પણ જોગવાઈ કરી હતી. ૨૦૧૫-૧૬માં જ્યારે મગફળીના ભાવ તળીયે હતા ત્યારે પણ ખેડૂતોને સરકાર દ્વારા ટ્રેકટર, ખેતરમાં ગોડાઉન માટે મદદ કરાઈ હતી.