મધ્યપ્રદેશમાં 15વર્ષ પછી કોંગ્રેસની સરકાર આવી છે.એવામાં લોકોને સરકાર પાસેથી ખૂબ ઉમિદ છે.એવામાં કમલનાથના મંત્રી એ એવું બયાન આપ્યુ કે જેનાથી તે વિવાદમાં આવ્યા છે.મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ પાર્ટીના કર્મચારીઓ સાથે વાત કર્તા કહ્યું કે “જે કર્મચારી અધિકારોનું પાલન નહીં કરે તેને લાત મારી અને બહાર કાઢવામાં આવશે.” ગુનામાં પક્ષના કાર્યકરોને સંબોધિત કરતી વખતે મહેન્દ્ર સિંહ સિસોદિયાએ આ નિવેદન આપ્યું હતું.
મહેન્દ્ર સિંહ સિસોદિયાએ આ નિવેદનનો વિડીયો સામે આવ્યો છે.જેને પરતીની મુશ્કેલીમાં વધારો કરેલ છે.આ પહેલા મધ્યપદેશના મુખ્યમંત્રી કમલનાથે દર મહિનાનીપહેલી તારીખે રાષ્ટ્રગાનની પરંપરા પર રોક લગાવી છે.જે પછી તેઓ વધારે વીપીક્ષોના નિશાન પર છે.પરંતુ ભરે વિરોધ પછી કમલનાથે કહ્યું કે તે તેમને જલ્દી નવા સ્વરૂપે શરૂ કરશે.
કમલનાથના આ નિર્ણય પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ હુમલો કર્તા કહ્યું કે આ નિર્ણય રાહુલ ગાંધી નો છે.કે વંદે માતરમ ગાનને અપમાન કરવાનો નિર્ણય રાહુલ ગાંધીએ લીધો.કમલનાથે કહ્યું કે દર મહિનાની 1 તારીખે વંદે માતરમ ગાવાની અનિવાર્યતા ને પૂરી કરી છે તેને કોઈપણ કાર્યસૂચિ હેઠળ લેવામાં આવ્યું નથી, પરંતુ તે આપણા હૃદયમાં વસેલું છે.અને અમે તેને ફરીથી શરૂ કરીશું.