રાજુલા તાલુકા ના કથીવદર ગામે આહીર સમાજ નો આઠમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ.નુ આયોજન. આ લગ્ન મા ૧૩ નવ દંપતી એ પ્રભુતા મા ડગલા માંડેલ આ પાવન પ્રંસગે શિહોર મોંઘી બા જગ્યા ના મંહત શ્રી જીણારામજી મહારાજ ની ખાચ હાજરી મા યોજાયેલ .સાથે સાથે ધનસુખનાથ બાપુ. કરશનભાઇ ભાદરકા (બાપુ)તેમજ અનેક સાધુ સંતો રાજકીય અગ્રણી તેમજ સામાજીક કાયેક્રરો. તેમજ આહીર સમાજ ના આગેવાનો. જેવાકે બાઘાભાઇ લાખણોત્રા કોવાયા. મીઠાભાઈ લાખણોત્રા. અરજણભાઈ લાખણોત્રા. કાળુભાઇ લાખણોત્રા. દડુભાઇ વાઘજોલાપર. . કાળુભાઇ લાખણોત્રા. નિંગાળા. હરસુરભાઇ લાખણોત્રા. નાઝાભાઇ પીઝર. ભીખાભાઈ પીંઝર.
સાદુળભાઇ ભોકરવા.વાળા. અરજણભાઇ વાઘ રામપરા. બાવભાઇ નેસડી. GHCL.વિકટર ગઢવીભાઇ તેમજ સ્ટાફ તેમજ અનેક મહેમાનો . હાજર રહી આઆષોજન ને દિપાવેલ. જીણારામજી મહરાજે તેમજ કરશનભાઇ ભાદરકા એ ૧૩ નવ દંપતી ને આશોરવચન આપેલ તેમજ આહીર સમાજ ને વિવિઘ માગેદશેન આપી સમાજ ને નવી રાહ બતાવેલ.કથીવદર પ્રા . ળાળા ની બાળા ઓએ પધારેલ સાધુ સંતો તેમજ મહેમાનો નુ સ્વાગત ગીત સાથે સન્માન કરેલ.
આ તકે કથીવદર આહીર યુવક મંડળ ના યુવાનો . અજરણભાઇવાઘ. સરપંચ. રાણીગભાઇ. કાળુભાઇ. ભોળાભાઇ. છનાભાઇ સાદુળભાઇ. આતાભાઇ. જેઠસુરભાઇ.જીલુભાઇ. જેઠસુરભાઇ વાવડીયા. ભવાભાઇ. ભાણાભાઇ. બાબુભાઇ. લખમણભાઇ. નકાભાઈ. મેરામણભાઇ મહેશભાઇ ઓઝા રાકેશભાઇ મોચી . મહેન્દભાઇ પંડયા. વિગેરે કથીવદર ના યુવાનો એ આ આયોજન ને ખુબ સારી રીતે પુણે કરેલ. સાથે સાથે મહેમાનો તેમજ કથીવદર ગામે પધારનાર જાન ના જાનૈયા ઓ એ પણ પુરો સાથ ને સહકાર આપી શાંતી સલામતી જાળવી રાખી અને પીપાવાવ મરીન PSI શ્રી સમો સાહેબ દ્રારા જમાદાર શ્રી મનસુખભાઇ સોંલકી તેમજ અન્ય પોલિસ જવાનો. એ પણ સુસ્ત સલામતી ટ્રાફીક સમસ્યા નો ખડાપગે ઉભાારહી પોતાની ફરજઅદા કરેલ.