દ્વારકાના દરિયામાં ઉછાળ્યાં મહાકાય મોજાં: ગોમતી ઘાટ સુધી પહોંચ્યા દરિયાના પાણી
દ્વારકા, ઓખા, માધવપુર, સુત્રાપાડા, વેરાવળ, સોમનાથ, માંગરોળ અને દીવ સહિતના દરીયાકાંઠે ભારે પવન અને વરસાદ સાથે અઢી મીટરથી પણ ઉંચા મોજા ઉછળ્યા: દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદ
દ્વારકાના જગત મંદિરે વાયુ વાવાઝોડાની અસરના કારણે ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.