અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.યગ્નેશ પોપટે જણાવ્યુ હતું કે ડોક્ટર એટલે વૈજ્ઞાનિક રીતે જેણે અભ્યાસ કર્યો છે.જે શારીરિક વિજ્ઞાન વિષે જાણે તેને ડોક્ટર કહી શકાય.અને એ જ્ઞાનનો ઉપયોગ બાળક તથા મોટા દર્દીઑના સારવાર માટે ઉપયોગ કરે તેને ડોક્ટર કહેવાય.

તમારા સ્વાસ્થ્યની તમારા કરતાં વધુ ચિંતા કરે તેને ડોક્ટર કહીએ.નાનપણમાં ખબર જ ન હોતી કે શું બનીશકાય.માતા-પિતા ફેમેલી વગેરેએ બીજ રોપ્યુ કે આવી સેવા કરી શકાય.ત્યારબાદ જેમ સમજણાથતાં ગયા તેમ સમજાયું કે બીજા લોકોની સારવાર કરવાથી તેમના દુખ દર્દમાં તેમણે મદદ કરી શકીએ ટે ખૂબ જ સંતોષ કારક હોય શકે.તેથી ડોક્ટર બનવાનું પસંદ કર્યું.ડોકટર બનવા માટે દસ બાર વર્ષ ગાળ્યા.ત્યારે આ વિષય સીવાયકોઈ બીજો વિષય આવડતો જ ન હતો.વધારે સમય આ જ વિષય માટે આપ્યું.દિવસના લગભગ ૧૪થી ૧૫ કલાક વાચવાનું.તથા દોસ્તો સાથે બહાર જવું મૂવી જોવા કે પાર્ટી કરવાનું ટે કઢાચ અમને ખબર જ ન હોતી તે વખતે.પરંતુ જેમ ભણતા ગયા ત્યારે એમ હતું કે ભણી લેશું એટલે આપણું કામ થઈ જશે.

પરંતુ હવે લાગે છે.હું મારા પ્રોફેશનથી સો ટકા ખુશ છું.કેમકે આ પ્રોફેશન એવો છે કે બીજના દુખ દૂર કરી શકાય.જે બાળક અમારે ત્યાથી સાજું થઈ ને જાય અને તેના માતા પિતા ભવિષ્યમાં અમને આવીને કહે કે અમારા બાળકને તમે સાજું જર્યુ અને હવે તે સારું છે અને આગળ વધે છે તો તેના જેવો સંતોષનો ઓડકાર બીજો કોઈ જ હોય જ ન શકે.બાળકના ડોકટર હોવાથી બીજી સંતોષ ની વાત એ હોય છે કે તાજા જન્મેલા બાળકને ટ્રીટ કરીએ તે મોટું થાય.૧૮ વર્ષ સુધી અમે ટ્રીટ કરીએ તેને મેરે  જ બાદ પોતાના બાળકને લઈને આવે આ જે આખી સાયકલ ફરે અને તેનું બાળક બતાવ આવે ત્યારે જણાવે કે

હું બાળક હતો ત્યારે જણાવે કે હું બાળક હતો ત્યારે તને તને અમારી સારવાર મળી હતી.તે સંતોષ બીજો હોય જ ન શકે. અમારી દિનચર્યામાં મોટા ભાગનો સેમય હોસ્પિટલમાં જાય તેમાથી જેમ  જેમ સમય હોસ્પિટલમાં જાય તેમાથી જેમ જેમ સમય બચે તેટલો ફેમેલી માટે અને ત્યારબાદ જો સમય વધે તો પર્સનલ યુઝ માટે કરીએ છીએ.મેડિકલ સાયન્સ એટલુ ઝડપી વિકસિત થતું હોય છે કે દરેક વસ્તુ જાણવી સમજવી શક્ય જ નથી. પરંતુ જે કોઈ નવું નવું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ અમારા એશોશીએશન, હોય ઇંડિયન મેડિકલ એશો, ઇંડિયન એશો ઓફ પીડિયાટીશન એશો. વાર તહેવાર સીએમઇ યોજતાં હોય તેમાં રેગ્યુલર જતાં હોય. રાજકોટ, ગુજરાત તથા ગુજરાત બહાર હોય તો ટેમે નિયમિત પણે જતાં હોઇએ છીએ.એશોની જનરલ હોય તેમાંથી તેને નિયમિત પણવાંચતાં હોય યો આ બધી માહિતી મેળવીએ અને અપડેટ રહીએ છીએ.ડોક્ટરતરીકે અમે એક જ વસ્તુ વિચારીએ છીએ કે પોતે દર્દીની જગ્યાએ રહિને વાત કરીએ.

પોતાને મુશ્કેલી હોય તમારી શું અપેક્ષા હોય તેવું વિચારીને પ્રમાણે તેને પ્રશ્નોના નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ. ઓછા ખર્ચે સારવાર મળી રહે તેવા પ્રયત્ન કરતાં હોયએ.બાળક જન્મે ત્યારે ડોક્ટરની સામે જન્મે અને મૃત્યુ પામે ત્યારે પણ હાજરી હોય બંને તબક્કા શરૂઆત અને અંતે આ બંનેનો વચ્ચેનો ગાળો ડોકટરનો જરૂરિયાતવાળો જ ગાળો છે.એટલા માટે જ અમે કહીકે દરેક વ્યક્તિએ પોતાના ફેમિલી ફિઝીશયન રાખવા જેના માટે માત્ર સ્વાસ્થ્ય બગડે ત્યારે શું કરવું તે જ નહીં પરંતુ ન બગડે તે માટે શું કરવું કરી શકાય.તેની હમેશા કાળજી રાખવી સલાહ સૂચન લેવું જરૂરી છે.ઇમરજન્સી વખતે અમારી પ્રયોરીતિ પેશન્ટ જ હોય.ઘણી વખત એક થી વધુ વસ્તુ કરવાની હોય એક પેશન્ટ કેઆર અલગ અલગ પેશન્ટમાં પ્રાયોરિટીમુજબ કામ કરતાં હોય.

જરૂરી મુજબ સ્ટાફ અન્ય ડોક્ટરોની પણ મદદ લેવાનો પ્રયત્ન કરતાં હોય.ઇમરજન્સીમાં ઘણી વખત નિદાન ખબર નથી હોઈ તેથી તાત્કાલિક મુશ્કેલીની સારવાર પહેલા અને નિદાન કરવાની જવાબદારી અને રોગને મટાડવાનીજવાબદારી અમે લેતા હોઇએ છીએ.અમારું મોટીવેશન હમેશા પેશન્ટ સાજું થઈને આવે તે જ હોય છે.ક્યારેક એવું લાગે છે કે મુશ્કેલી છે,નથી મજા આવતી ત્યારે એવ પ્રસંગો યાદ કરીએ જેમાં દર્દી સારું થઈ ને ગયું હોય.પાછો આવે ત્યારે તેના સગા હોય તેમને એપ્રિશીએટ કર્યા હોય.બાળક હોય અને કલાક પછી હસતું તમારી સામેથી જાય.

અપેક્ષાઑ વધુ હોય દરેક દર્દ વખતતે તપસ નિદાન કરી જ ન શકાય. ક્યારેક પણ નિદાન કરી શકાય. કે એવું ન બે કે ૧૦૦%માણસ ને બચાવી શકાય.જો એવું જ હોય તો કોઈનું મોત થવા જ ન દે ને. તેટલૂ ક્યારેય ૧૦૦ ટકા હોતું નથી એટલે દર્દી એ લિમિતીડ અપેક્ષા ઑજે કઈ આવડત સધ્ન્પ વૈજ્ઞાનિક પાસે જે કઈ માહિતી છે. તે બધાનો ઉપયોગ કરી સારામાં સારી સરવાર કઈ રીતે આપી શકાય. તેનો પ્રયત્ન ડોકટર કરતાં હોય છે.

જેટલો સમય દર્દીને જરૂરિયાત છે તેટલો આપવો પડે ટેમે પ્રયત્ન કરીએ કે બીજા ડોકટર સ્ટાફની મદદ લઈને જેમ સમય મળે તેવો પ્રયત્ન કરીએ. દાત દસ બાર કલાક હોસ્પિટલમા રહીને ત્યારબાદ સમય વધે તે ફેમિલીમાટે રાખીએ છીએ.વ્યવસાય હોય તો તકલિફતો રહેવાની જ છે તેમાં મેનેજર તકલીફ થતી નથી. આજે પણ  સામાજ ડોક્ટરને માનની નજરે જુએ છે.

ડોક્ટરડે નિમિતે હું એટલુ જ કહીશ કે તમારા જે કોઈ ફેમેલી ડોક્ટર્સ હોય, તેમના પર પૂરતો વિશ્વાસ રાખો તેની સામે તમારી તકલીફો જણાવો જેથી કરીને ડોક્ટર તમારી જરૂતિયત પ્રમાણે સારવાર આપી શકે.ઓછા ખર્ચે અને તેનાથી ફાયદો થશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.