ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, ગિફટ, કેશ બેક અને સરળ ફાઇનાન્સ સહિત અનેક આકર્ષક ઓફર
સ્થાનિક મોબાઇલ સ્ટોર્સને ઓનલાઇન શોપીંગનું ‘ગ્રહણ’
મેરે તુમ્હારે સબકે લિયે હેપી દિવાલી દિવાળી ફેસ્ટિવલ ની જાકમ જોળ શરૂ થઈ ચૂકી છે લોકો આ ફેસ્ટિવલ નો લાભ લેવાનું ચૂકતા નથી ત્યારે માર્કેટમાં ઇલેક્ટ્રોનિકસ અને મોબાઈલ ક્ષેત્રે ગ્રાહકોને રીઝવવા અને વિશ્વસનીયતા સાથે વ્યાપાર કરવાના હેતુથી દરેક કમ્પનીની બ્રાન્ડ આઈટમસ પર ભવ્ય થી ભવ્ય ડિસ્કાઉન્ટ ઓફર ,ગિફ્ટ ઓફર, કેશબેકની સુવિધાઓ પૂરી પાડતા હોય છે ત્યારે ગ્રાહકોના હિત માટે તેઓ ફાઇનાન્સની પણ ખૂબ સારી ઓફરો રાખે છે આજે ઇઝી ફાઇનાન્સ પણ દરેક સ્ટોર પર જોવા મળી રહ્યું છે ગ્રાહક પાસે ફાઇનાન્સના પણ ઓપ્શનનો આવી ચૂક્યા છે આવી અદભુત અવિરથ સેવા માટે સ્ટોરના માલિકો હંમેશા તત્પર રહેતા હોય છે દિવાળીએ રોશની નો તહેવાર છે અંધકારમાં પ્રકાશ ફેલાવો એ જ રીતના લોકો પોતાના વ્યવહારિક જીવન અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પોતાની એક પ્રાથમિકતાની વસ્તુની ખરીદી કરવા બજારમાં નીકળતા હોય છે ત્યારે પહેલી નજરે જ વસ્તુ પસંદ આવતા જ તેને પામવા ઉત્સુક રહે છે ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ ક્ષેત્રમાં દિવાળીનો ઘણું મહત્વ છે હંમેશા દિવાળી ફેસ્ટિવલ એ આ ક્ષેત્ર માટે ઉજળી તક સાબિત થાય છે વેપાર-ધંધા માટે પણ લાભ થતો હોય છે તેની સાથે પોતાના માનવંતા ગ્રાહકોને પણ પારિવારિક માહોલ આપવા વેપારીઓ તત્પર રહેતા હોય છે છેલ્લા ઘણા સમયથી કોવિડ ની મહામારી થી લોકો ઘરોમાં રહ્યા પરંતુ આ દિવાળી ફેસ્ટિવલ થી તેઓમાં પણ અંધકારમાં રોશની આવી ચૂકી છે અને આજે બજારની અંદર નીકળીને તેઓ ખરીદી કરી રહ્યા છે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ખરેખર દિવાળીની રોશનીની દોટ મુકાઈ છે
ઓનલાઇન ક્ષેત્રે ખરીદીનો વ્યાપ વધ્યો હોવા છતાં ગ્રાહકને વિશ્વસનીયતા માટે નજીકના સ્ટોર પર જવું પસંદ પડે છે ઓનલાઇન શોપિંગના ડિસ્કાઉન્ટ ને પાછળ મુકવા નજીકના સ્ટોર ના પણ ગ્રાહકો માટે ભવ્ય ડિસ્કાઉન્ટ ની સુવિધાઓ રાખી છે.
ઓનલાઈન ખરીદી છતાં ઓફ લાઈન ખરીદી આપે છે ગ્રાહકોને સંતોષ: રિશીભાઇ વ્યાસ (શ્રી રામ ટેલિવર્લ્ડ)
લોકો ઓનલાઈન તરફ વળી રહ્યા છે ત્યારે એક વખત મેઈન લાઇન પણ જોવી જરૂરી એટલે આજે વેપારીઓ પોતાની દુકાન માં અદ્યતન ટેકનોલોજી ના ફોન માત્ર પોતાના ગ્રહો માટે રાખતા હોય છે તેમજ અમે હંમેશા ગ્રાહક ના હિત ને ધ્યાન માં રાખી મોબાઈલ સાથે ની ઓફર તેમજ ફાઇનાઇનસ ની પણ ઓફર રાખતા હોય છી આજે સરળ હપ્તે, ઝીરો ડાઉનપેયમેન્ટ ,ઝીરો ટકા ઇન્ટ્રસ્ટ તેમજ ઇઝી ફાઈનાઇન્સ ની સુવિધાઓ રાખેલ છે હાલ દરેક મોડેલ પર કઈક વિશેસ ગિફ્ટ ઓફર રાખેલી છે જે ગ્રાહક ને બધી રીતે ઉપયોગી થઈ શકે છે તેમજ ઘણી વાર ડિસ્કાઉન્ટ પણ બાદ કરી આપવામાં આવે છે કેસબેક ઓફર આવી જબર ઓફર આપવામાં આવતી હોય છે તેમજ મોબાઈલ કંપની દ્વારા પણ 100 થી 10000 હજાર સ્ક્રેચ એન વિનના સ્ક્રેચકાર્ડ ની ઓફર અપાય છે આ બધું માત્ર ગ્રાહક ના સંતોસ માટે અને અમારા વચ્ચે વિશ્વસનીયતા બની રહે તેવા હેતુને ધ્યાન માં રાખી કરવામાં આવે છે આજે માણસ જાત અનુભવ થી કઈક શીખે છે ત્યારે જે માણસ એકવાર ઓનલાઈન માં ખરીદી કર્યા બાદ છેતરાય છે તે હંમેશા માઇન લાઇન તરફ વળે છે એટલેજ ઓનલાઈન થી નહીં પણ નજીક થી ખરીદી કરો એજ અમારા વેપારીભાઈઓ નો તેમના ગ્રાહક પ્રયત્નો આગ્રહ રહે છે જ્યારે દુકાન ખાતે તે મોબાઈલ હોય કે ઇલેકટ્રોનિક અન્ય આઈટમ તે સપર્સ કરી તેનો અનુભવ લઇ અને ત્યાર બાદ ખરીદી કરે છે સાથે તેમના મુંઝવતા પ્રશ્નનો નો ઉકેલ લઈ આવે છે એ અમારી ગ્રાહક સાથે ની વિશ્વાસ કાયમ રાખવાની દોરી છે મારી ગ્રાહકો ને એટલીજ વિનંતી છે કે અમે તમારા માટે જ અહીં તમારી સાથે વેપાર કરવા તતપર છી બસ આપનો સમય એકવાર નજીક ની કોઈ દુકાન પર મુલાકાત માટે કાઢવો જરૂર
એક જ ટેગલાઇન વર્ષોથી એલજી તો કિરણ માંથી જ: રાજુભાઇ પટેલ (કિરણ ઇલેકટ્રોનિક)
દિવાળી ની ખુબ સારી સીઝન જોવા મળી રહી છે અમારા માનવતા ગ્રાહકો અમને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે જેને હંમેશાની જેમ અમે ધ્યાનમાં રાખી તેઓને કંઈક લાભ થાય તેવા હેતુથી સારી સારી ઓફરો દિવાળી નિમિત્તે રાખી છે અત્યાર સુધી માં અમારા ગ્રહકો ને 200000 લાખ સુધી ના ગિફ્ટ ઓફર મળ્યા છે આજે સરળ હપ્તે ફાઈનાન્સ થઇ શકે છે તેની સાથે અમે ઈઝી ફાઇનાન્સ પણ કરી આપેલ છે એટલે ગ્રાહક એક નહિ તો બીજું એવી રીતે ફાઈનાન્સ કરી પોતાનું અને પરિવારનું મનગમતું ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી અને આ દિવાળી ધામધૂમથી ઉજવે એવી અમારી લાગણીઓ હોય છે અત્યારે લોકો ખાસ કરીને ઓલેડ એલિડી ટીવી એલજી ના નવા રંગરૂપ સાથે આવેલા ટીવી પસંદ કરી રહ્યા છે હવે નાના કદના ટીવી નો જમાનો ગયો અને લોકો ખૂબ મોટા કદના ટીવી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે એવી જ રીતના રેફ્રિજરેટરમાં પણ વધારે લિટરવાળા મોટાકદ હોય એવા ફ્રિજને આજે વધુ પસંદ કરી ખરીદવામાં આવે છે પછી વોશિંગ મશીન માં પણ આજે ખૂબ સારા અને 18 કિલો ના વોશિંગ મશીન બજારમાં ખાસ કરીને આપણે ત્યાં ઉપલબ્ધ છે અમે હંમેશા ગ્રાહકને એવી તક આપી કે તે ઝડપ થી ઝડપી લે અને પોતાના માટે કંઈક અલગ જ અનુભવ સાથે કિરણ ઇલેક્ટ્રોનિક માંથી વસ્તુઓ ખરીદીને બહાર નીકળે આજે ઓનલાઈન નો ભલે જમાનો રહ્યો પરંતુ તમે ઓનલાઇન ને પણ પાછળ મૂકી દીધું છે અને લોકોને સારી અને અદ્યતન ઓફરો સાથે ઉચ્ચ ગુણવત્તા વાળી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આપી તેમના પરિવારનું એક નાનું સુનું સપનું પૂરું કરી રહ્યા છે જેનો અમને ખૂબ જ ગર્વ છે અને આ દિવાળી નિમિત્તે અમે એક જ વસ્તુ કઈ છી એલજી તો કિરણ માંથી જ
ટેકનોલોજીના વેગ સાથે હંમેશા માર્કેટમાં અવનવું લઇને આવતું પૂજારા: દીપકભાઈ પોપટ (પૂજારા ટેલિકોમ)
આજે ટેકનોલોજી ક્ષેત્રે જે વ્યાપ વધ્યો છે નવા ગેજેટ્સ સાથે સ્માર્ટફોનમાં નવા ફિચર્સ કેમેરા સેન્સર ટચ અને કંઈક વિવિધતા સાથે ટેકનોલોજી ની માધ્યમથી દરેક મોબાઇલ કંપની આજે તેમના ગ્રાહકોને એક લેવલ અપ મોબાઇલ ફોન આપવા સક્ષમ બની છે પુજારા ટેલીકોમ એ ટેકનોલોજીના વેગ સાથે હંમેશા માર્કેટને કંઈક નવું આપવા અને સતત ગ્રાહકોમાં પોતાનું આ વર્ચસ્વ કાયમ બનાવી રાખવા સારી ઓફર સાથે ડિસ્કાઉન્ટ પણ આપે છે દિવાળીની સીઝન કેશ બેક ની સિઝન કહી શકાય ફક્ત આ જ સમય એવો છે કે લોકોને તેમના મનગમતા કેશબેક મળતા હોય છે આ સાથે અમે દરેક કંપની સાથે ટાઈપ કર્યું છે કે જે ફાઇનન્સ કરતી હોય છે ત્યારે હવે ઇઝી ફાઇનાન્સ નો પણ અમે અહીં ગ્રાહકો માટે ઓપસન રાખ્યો છે આ સાથે સેમસંગ બ્રાન્ડ પોતે જ ગ્રાહકોને સરળ અને સળગ હપ્તે ફાઈનાન્સ કરી આપે છે આજે આઈ ફોન થી લઈ માર્કેટની અંદર વર્લ્ડ નંબર વન બ્રાન્ડના સ્માર્ટફોન પુજારા ટેલીકોમ ખાતે વહેંચવામાં આવતાં હોય છે લોકોની વિશ્વસનીયતા અમારા ઉપર હંમેશા રહી છે અને અમે આ વિશ્વસનીયતાને આગળ વધારી અને એમને કંઈક વધુ આપવા તૈયાર છી બજારમાં આજે દિવાળીનો માહોલ સારો છે ત્યારે ઓનલાઇન ને પણ અમે ઓફલાઈન કરી દેસું ગ્રાહકોને અમારી ખરીદી થી ખુશ કરવા સતત કાર્યરત રહેસુ હાલ માર્કેટમાં સારી અને પ્રીમિયમ બ્રાન્ડમાં કેમેરા સેન્સર વાળા ફોન નો વ્યાપ પસંદ કરવામાં આવી રહ્યા છે ઓપોના સ્માર્ટફોન નો લોકોમાં પ્રતિસાદ ખૂબ સારો જોવા મળી રહ્યો છે તેના કેમેરા સેન્સર ની અત્યારે ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે આવી જ રીતે આઈફોન12 ને લોકો પસંદ કરી રહ્યા છે તો સ્માર્ટફોન્સમાં અત્યારે દરેક કંપનીએ પોતાનો પગ જમાવી રહી છે ત્યારે 7000 વાળા ફોનમાં પણ નવા ફીચર્સ અને સારા કેમેરા આપવામાં આવતા હોય છે આજે એક સામાન્ય વર્ગ થી લઈ પ્રિમિયમ વર્ગ સુધી દરેક પોતાની પસંદગીના હેન્ડસેટ ખરીદી શકે અને તેમની જરૂરિયાતોને સંતોષી શકાય તેને ધ્યાનમાં રાખી દરેક કંપની કંઈક જુદું આપતી રહે છે ટેકનોલોજી ને લઈને લોકોમાં પોતાની જગ્યા બનાવવા તત્પર રહે છે.
ગ્રાહકોને મોબાઈલ ડેમો સાથે ટચ એન્ડ ફિલ કરાવતા મોબાઈલ સ્ટોર: અમિતભાઈ મહેતા (જય ટેલિકોમ)
લોકો આજે એક તરફ ઓનલાઇન અને વધુ અપનાવી રહ્યા છે સાથે તેઓ છેતરાવાની પણ ફરિયાદ કરતા રહે છે છતાં પણ લોકો આજે ઓનલાઈન તરફની ઘેલઇછામાં વધારે ખરીદી કરી રહ્યા છે પરંતુ હર હંમેશ મોબાઇલ સ્ટોર કે મોબાઇલની દુકાનોમાં તેઓને સંતોષ મળી શકે તેવા દરેક બ્રાન્ડના લાઈવ ડેમો મોબાઇલ ફોન મળી રહેતા હોય છે જેને તેઓ ટચ એન્ડ ફિલ યુઝ કરી ત્યારબાદ ખરીદી કરી શકે તેવી સગવડો આપવામાં આવતી હોય છે આજે દરેક બ્રાન્ડ પોતાના ફીચર રેન્જ મુજબ આપે છે ટેક્નોલોજીની વાત કરું તો અત્યારે ટેકનોલોજી નેક્સ્ટ લેવલ સુધી પહોંચી છે દિવાળીના તહેવારો નિમિત્તે અમે અલગ-અલગ ળજ્ઞમયહત માં અલગ અલગ ગિફ્ટ વાઉચર સારી ઓફર અથવા ડિસ્કાઉન્ટ કરી આપી છી આ સાથે અમે ફાઈનાન્સ કંપનીઓ પણ અહીં રાખેલ છે જેના દ્વારા અમે ગ્રાહકને સરળ હપ્તાઓ કરી આપી છે તેઓને પોતાનું મનપસંદ મોબાઈલ લેવો સરળ કરી શકે તેવા હેતુથી અમે આ ફાયનાન્સ કંપનીઓને રાખતા હોય છે માત્ર એક વખત જ લોકો છેતરાતા હોય છે ઓનલાઇન તરફ અત્યારે એવી જ સ્થિતિ છે ખરાબ અનુભવ વ્યક્તિને સાચો રસ્તો બતાવે છે ત્યારે અમે હંમેશા અમારા ગ્રાહકો માટે સર્વિસ થી લઇ અને તારા ફોનની કોલેટી અને વપરાશને કઈ રીતે વધારો તેનું યોગ્ય માર્ગદર્શન આપતા હોય છે
દરેક બ્રાન્ડની પ્રિમિયમ એલઈડી રેન્જથી સજજ વિજય ઇલેકટ્રોનિક: અલ્પેશભાઈ પટેલ (વિજય ઇલેકટ્રોનિક)
આ વર્ષ એ ના ભૂતો ના ભવિસ્ય જેવું રહ્યું પરંતુ દિવાળી ફેસ્ટિવલ ની શરૂવાત નવરાત્રી થી વિજય ઇલેકટ્રોનિક માં થઈ ચૂકી હતી આજે દરેક બ્રાન્ડના પ્રીમિયમ એલિડી જેમકે એલજી માં ઓ એલડી સેમસનગ માં ક્યુ એલિડી તેમજ અદભુત રેન્જ સાથે ગ્રાહકો ના આકર્ષણ નું કેદ્ર બન્યું છે વિજય ઇલેકટ્રોનિક અમારા માનવતા ગ્રાહકો ને આ વખત ની દિવાળી માટે બમ્પર ઓફર અને ડિસ્કાઉન્ટ કેસબેક ઇઝી ફાઇનન્સ જેવી સુવિધાઓ આપી તેમની ખરીદી ને હળવી અને આસન બનાવી દીધી છે વોસિંગમસીન માં નવી ટેકનોલોજી તેમજ ભવ્ય રેન્જ આવી ચૂકી છે સાથે રેફ્રિજરેટર માં પણ નવા રંગરૂપ અમારે ત્યાં ઉપલબ્ધ છે ઓનલાઇન તરફ આજે લોકો વળી રહ્યા છે પરંતુ ક્યાંક એવું બને છે કે તેઓ છેતરાયા બાદ અનુભવે છે કે આજે નજીકના સ્ટોરમાંથી ખરીદી કરતા એક વિશ્વસનીયતા ઊભી રહે છે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તરત એનો ઉકેલ આવી શકે છે જ્યારે ઓનલાઈન માં એક વાર ખરીદ્યા પછી તેમને ઓન લાઈન મારફતે જ એમની સાથે જોડાઈ રહેવું પડે ત્યારે અમે ઓફલાઈન થી તેમની સાથે સર્વિસ આપવા તૈયાર છે અને કોઈ પણ જાતના
પ્રશ્નોનો ઉકેલ લાવવા પણ તૈયાર હોય છે બજાજ ફાઇનાન્સ ની પણ સુવિધા અમે ઉપલબ્ધ રાખી છે જેમાં સરળ હપ્તે ગ્રાહક મેળવી શકે છે તેમની મનપસંદ વસ્તુઓ અમે પણ સ્યોર ગિફ્ટ રાખી છે દરેક ઇલેક્ટ્રોનિક આઇટમ પર કંઈક અલગ જ ગિફ્ટ આપવાની તૈયારીઓ અમે બતાવી દીધી છે આજે અમારો સ્ટોર એ પ્રીમિયમ સ્ટોર તરીકે લોકોને જોવા મળે છે
એરક્ધડીશનરમાં નવી ક્રાંતિ સાથે એર સેનેટાઈઝર લઈ આવ્યું યુરેકા ફોર્બસ: અનિશભાઈ શાહ
એર ક્ધડીશનર એ લોકો માટેનું નાનું સપનું હોય છે પોતાના ઘરમાં એક એ.સી હોય તો પોતે ભવ્યતા અનુભવે છે છેલ્લા ઘણા મહિનાથી અમારા ક્ષેત્રને પણ નુકસાની વેઠવી પડીતી પરંતુ આ દિવાળીની ફેસ્ટિવલ હવે અમારા માટે ખૂબ સારી અને ઉજળી તક સાથે આવી છે ગ્રાહકોને અમે અમારા દરેક બ્રાન્ડની પ્રીમિયમ વસ્તુ ની સર્વિસ આપી રહ્યા છી સાથે કોવિડના નિયમોનું પાલન કરી ગ્રાહકોને વસ્તુઓ આપી તેમને સંતોષ કારક અનુભવ આપવા સક્ષમ બન્યા છીએ અમારી પાસે ટેકનોલોજીનો વ્યાપ ખૂબ સારો આવી ગયો છે જેનો અમે લોકો સુધી પહોંચાડવામાં પણ માધ્યમ બન્યા છીએ એર ક્ધડીશનર માં નવી ક્રાંતિ લઈને યુરેકા ફોબ્ર્સ આ વખતે એર સેનીટાઇઝર લઈને આવ્યું છે સારી ઓફરો સાથે તેમજ ડિસ્કાઉન્ટ કેશ બેક ફાઈનસ ને ગ્રાહકો સુધી તેમને સરળ રીતે પહોંચાડી આપવામાં આવે છે જેથી તેઓ તેમની મનપસંદ વસ્તુઓ ખરીદી શકે છે જે એજ્યુકેટેડ વર્ગ છે પણ આજે નજીકના સ્ટોરમાં આવી અને ખરીદી કરે છે લોકોનો ને વિશ્વસનીયતા થી ખરીદી કરવી વ્યાજબી લાગે છે તેમજ નજીકના સ્ટોરમાં પોતાની એક વિશ્વસનીયતા કાયમ રાખવા સ્ટોર ના ઓનર્સ તતપર રહે છે