રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહેલ છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તે સંદર્ભ જેના અનુસંધાને આજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શ્રોફ રોડ પર આવેલ દતોપંત ઠેંગડી લાઇબ્રેરી ખાતે કચરો રસ્તા પર ફેંકવામાં ન આવે એ માટે લોકોની જાગૃતતા માટે પોકેટ કચરાની બેગ વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ અને બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે શુભારંભ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દતોપંત ઠેંગડી પુસ્તકાલયના લાઈબ્રેરીયન એન. એમ. આરદેસણા તથા તેના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત જીવનમાં સારું રહે, ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- પેરેંટિંગમાં ટાઇમ આઉટ ટેકનિક શું છે..?
- Mercedes-Benz એ તેનું 200,000મુ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ વેરિયન્ટ કર્યું બજારમાં રજુ…
- કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી રેલ કનેક્ટિવિટી મળશે; 19 એપ્રિલે PM મોદી કરશે ઉદ્ઘાટન
- ભાવનગર જિલ્લાના કલેક્ટર તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે સંભાળ્યો ચાર્જ!
- ધોરાજી : જૂનાગઢ રોડ પર ચાલતા ઓવરબ્રીજના કામને પગલે હિત સમિતિનુ આંદોલન
- “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”
- ઉનાળામાં કીડીઓનો ત્રાસ વધ્યો છે..?