પાંડુ રોગની સમસ્યાથી પીડાતા દર્દીઓમાં ઇન્ફેક્શન ઘટાડવાનો રસ્તો હવે બનશે આસાન
પાંડુરોગ એક ભયંકર અને ઘાતક ચર્મ રોગ ગણાય છે, આ રોગ સામે સારવારની વ્યવસ્થા ના અભાવ થી વધુ રોગ સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓથી થી રોગીઓ સાથે સમાજમાં ઓરમાય વર્તન દર્દીઓનું જીવન વધુ કષ્ટદાયિક બનાવી દે છે.તાજેતરમાં જ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ના પ્રોફેસર યુવાને જાહેર કર્યું છે કે કોષસંપર્ક નેટવર્ક થી દર્દીને બળતરા થાય છે, હવે એક સંશોધનમાં આ બળતરા ઓછી થાય તેવી સારવાર ઉપલબ્ધ થઈ ચૂકી છે.
પાંડુ રોગ પોતાની રીતે ફેલાતો રોગ છે, મેલેનોસાઈટ્સના કોષો ઘસાતા જાય છે તેનાથી ચામડી સફેદ થઈ જાય છે અને ચામડીનો રંગ ધોળો થઈને વિકૃત બની જાય છે, અત્યાર સુધી માનવ ત્વચામાં રોગપ્રતિકારક કોષો મેલેનોસાઈડ્સ અને કેરાતીનો સાઇટ્સ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા યોગ્ય સાધનોના અભાવને કારણે સમજવી અઘરી હતી કેસીકઓ અંગેનો અભ્યાસ કરનાર એમડી પીએચડી પ્રચાર રોગ વિજ્ઞાનના સહાયક પ્રોફેસર અને અભ્યાસના પ્રથમ લેખક માં એક ગણાતા સંશોધનમાં એવું તારણ બહાર આવ્યું છે કે મલ્ટી ફોર્ટન માઈક્રોસ્કોપી ઈમેજિંગ અને સિંગલ સેલ ને સંયોજક કરીને આરએનએ ફ્રિકવન્સ ને સ્થિર કરીને પાંડુરોગના દર્દીઓના શરીર પર પડતા જખમ અને ત્વચામાં કેરાટીનો સાઇટ્સની અલગ ઓળખ મેળવીને તેની સારવાર કરી શકાય છે જે દર્દીઓને પરયોગ દરમિયાન ફાયદો થયો છે તેમાં કેરતો નો સાઇટ્સ ની પ્રક્રિયાને ઉલટાવીને પાંડુરોગ અટકાવી દેવાની પ્રક્રિયા નું પરિણામ મેળવ્યું છે.
આ નવી સારવાર પદ્ધતિમાં મોલેક્યુલર કોન્ટ્રાક્ટ સાથે ઈમેજીસ ની આપ લે કરવાથી કેરાટી નો સાઇટ મેતા બોલીઝમ ની પરિસ્થિતિ અત્યારે શું છે? તેનો તાગ મેળવી શકાય છે ,આ પદ્ધતિથી પાંડુરોગ પરના મોટાભાગના અભ્યાસો માં અત્યાર સુધી જે પરિણામ નથી મેળવ્યું તે હવે મળશે ,અને પાંડુરોગ કઈ રીતે આગળ વધે છે અને તેને કેવી રીતે રોકી શકાય? તેની આખી એક નવી પદ્ધતિ સામે આવી છે, ચયાપચયની રીતો બદલાવાથી કરેતા નો સાઇટ્સ ત્યારે દેખાય છે અને સારવાર લઈ રહેલા દર્દીઓમાં આ પ્રક્રિયાને કેવી રીતે રોકી શકાય તેનો અભ્યાસ ચાલી રહ્યો છે આ નવા અભ્યાસના તારણોથી પાંડુ રોગની સારવારમાં કેરેટ ટીનો સાઇટ ચયાપચયને પૂરેપૂરું અભ્યાસનું કેન્દ્ર બનાવીને કેવી રીતે માસ બેસી ના સૂક્તમ વાતાવરણમાં તેની અસર થાય છે રોગ નો ફેલાવો ટેપ લાગવાથી લઈને દર્દીઓને થતી બળતરા ઓછી થાય તેવી સારવાર આ નવા અભ્યાસથી શક્ય બનશે.