પ્લેક્ષસ હોસ્પિટલના સહયોગથી ઓમ કિલનીકમાં કાર્ડિયોલોજીસ્ટ ઇકો સિસ્ટમ શરૂ કરાય

રાજકોટમાં પ્લેકસસ કાર્ડિયાકેર સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે ત્યારે કાર્ડિયોલોજીમાં ડિજિટલ આરોગ્ય શરૂ કરવા જઇ રહ્યું છે. કાર્ડિયોકેર સેવાઓનો અભ્યાસ કરવાની પ્લેક્ષસની યાત્રામાં તાજેતરમાં ઇન્ડિસન ઇન્ડસ્ટ્રી કોન્ફડેરેશન, સીઆઇઆઇ અને ગુણવતા સંસ્થાન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્લેક્ષસના કાર્ડિયોલોજિસ્ટ ડો. દિનેશ રાજ અને ડો. અમિત રાજ અને આઇ.ટી. ટેકનોક્રેટસની ટીમ અમર જમાધીર અને હેલ્થકેર લીડર્સ એમ.એસ. ખુશ્બુએ કાર્ડિયાક કેરની  શરૂઆત કરી હતી. સુલમ, સસ્તુ અને ગુણાવતા યુકત હાર્ટ કેર પૂરી પાડવા માટે છેવાડાના ગામો સુધી ડિજિટલા ઇઝેશન્સ કરી પહોચવાનો પ્રયાસ છે.

vlcsnap 2019 12 23 08h20m18s173

સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડાઓને ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમથી જોડીને કોડિયોલોજી ક્ધસલ્ટેશન સેવાઓ પ્રદાન કરવાનો સઘન પ્રયાસ પ્લેક્ષસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઇકો સિસ્ટમમાં ડિજિટલ હેલ્થ કાર્ડિયોલોજી સાથે રાજકોટની હાર્ટ હોસ્પિટલ અને ભારતના વિવિધ ગામડાઓમાં રપ જેટલા રૂરલ ડિજિટલ હાર્ટ કિલનિકસ સાથે અત્યાર સુધી પ્લેક્ષસ દ્વારા પ૦ હજારથીવધુ હાર્ટ દર્દીઓની સલાહ લઇ સારવાર કરવામાં આવી છે.

ડિજિટલ ઇકોલિસ્ટમથી જોડવામાં આવતી આ સારવાર ઓછામાં ઓછા ખર્ચ સાથે તેમના હ્રદયરે પ્રાથમીક કાર્ડિયાક સંભાળમાં શ્રેષ્ઠ પહોચાડે છે. અને આઇટી સોલ્યુશનનો ઉપયોગ કરીને ગુણવતાયુકત કિલનીક પરિણામો પ્રાપ્ત કરવામાં સફળ રહે છે.

vlcsnap 2019 12 23 08h21m17s174

પ્લેક્ષસ હોસ્પિટલ દ્વારા રપ રૂરલ હાર્ટ કિલનીક સાથે જોડાયા બાદ હવે પ્લેક્ષસની ટીમ આવનારા ૧ર થી ૧૮ મહિનામાં પ૦૦ ગામો અને નાના શહેરી સાથે જોડાણ કરવાનું અમારું આ મિશન છે.

આ સીસ્ટમ થકી દર્દીને રાજકોટ કે જસદણ લઈ જવા સમય મળશે: ડો.લક્ષ્મણભાઈ દેસાઈ

vlcsnap 2019 12 23 08h22m07s132

લક્ષ્મણભાઈ દેસાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે.. હુ અને મારા વાઈફ ૐ હોસ્પિટલમાં દસ વર્ષથી સેવા બજાવીએ છીએ પ્લેકસર્સ કાર્ડીઓક દ્વારા કાર્ડીઓલોજીસ્ટ ઈકો સીસ્ટમની સરધારમાં શરૂઆત કરવામાં આવી છે.કોઈ દર્દીને એટેક આવે છે. ત્યારે રાજકોટ જવું પડે છે. દર્દીને શરૂઆતની કલાકો ખૂબ મહત્વની હોય છે ત્યારે આ કીટ દ્વારા ઝડપથી પ્રાથમિક સારવાર આપી શકાય છે. કાર્ડીઓલોજીસ્ટ ઈકો સીસ્ટમથી રાજકોટ કે જસદણ લઈ જવા માટે સમય મળી રહે છે. આ સુવિધા મળવાથી સરધશર અને આજુબાજુનાં ૩૦ ગામોના લોકોને આ કાર્ડીઓલોજીક ઈકો સીસ્ટમથી ફાયદો થાય છે. સમયની બચત થવાથી તાત્કાલીક સારવાર મળી રહે છે. જેથી દર્દીનો જીવ બચી શકે છે.

સમગ્ર ગુજરાતમાં આ સિસ્ટમનો પ્રચાર કરવા અમારો પ્રયાસ: ડો.અમિતરાજ

vlcsnap 2019 12 23 08h21m59s840

ડો. અમિતરાજ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સૌથી પહેલાતો સરધારના ડો. લક્ષ્મણનો આભારી છું કાણણ કે તેમણે ડીજીટલ કાર્ડિયો સીસ્ટમ સમજયા અને તેમના સહયોગથી અમે સરધારમાં પ્લેકસસ કાર્ડિક કેર મૂકયું છે. અમારો પ્રયાસ છે કે અમે સમગ્ર ગુજરાતમાં ડીજીટલ કાર્ડિયાક સીસ્ટમનો વધુમાં વધુ પ્રચાર કરીએ જેથી દર્દીઓ તેમનો લાભ લઈ શકે. કાર્ડિયોલોજીનો ઉદેશ્ય એ હોય છે કે સાચા સમયે બીમારીની ખબર પડે અને તેની સારવાર શરૂ થઈ જાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.