મુંબઈમાં છેલ્લાં બે વર્ષમાં આ મૃત્યુના આ પહેલા કેસ હતા. સ્વાઇન ફ્લુ એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન છે, પરંતુ અમુક કેસમાં એ ગંભીર સાબિત ાય છે. ખાસ કરીને ફ્લુ યાના બે-ચાર દિવસ પછી શ્વાસની તકલીફ એકદમ શરૂ ાય છે, જેમાં સમયસર નિદાન અને તાત્કાલિક ઇલાજ વ્યક્તિને બચાવી શકે છે
ગયા અઠવાડિયે મુંબઈમાં સ્વાઇન ફ્લુને કારણે છેલ્લાં બે વર્ષમાં પહેલી વાર બે મૃત્યુ નોંધાયાં હતાં. એક ૩૨ વર્ષની પ્રેગ્નન્ટ ી અને બે વર્ષની નાની છોકરીને સ્વાઇન ફ્લુ યો હતો જે બન્નેનું એને કારણે મૃત્યુ યું હતું. આ વર્ષે સરકારી આંકડાઓ મુજબ સ્વાઇન ફ્લુને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૩૦ મૃત્યુ યાં છે. પરંતુ મુંબઈ પર એની અસર હજી સુધી ઈ નહોતી. છેલ્લાં બે અઠવાડિયાંમાં એક પછી એક યેલાં આ બન્ને મૃત્યુને કારણે મુંબઈ પણ બીજા મહારાષ્ટ્રના પ્રદેશો સો જોડાઈ ગયું છે. મહાનગરપાલિકાના કહેવા મુજબ હજી સુધી આ રોગને કારણે આટલાં વર્ષોમાં મુંબઈમાં કુલ મળીને ચાર મૃત્યુ નોંધાયાં છે. સમગ્ર મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલમાં હાલમાં ૧૧૪૫ ઇં૧ગ૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં આ આંકડો ૯૭નો છે. ગયા વર્ષે આ રોગ ઘણો ઓછો જોવા મળ્યો હતો, પરંતુ આ વર્ષે નિષ્ણાતોને ડર છે કે આ વાઇરસ પ્રત્યે સાવધાની ન રાખી તો મહામારી વધી શકે છે.
ચેપી રોગ
સ્વાઇન ફ્લુ એક વાઇરલ ઇન્ફેક્શન છે. સ્વાઇનનો ર્અ ભૂંડ ાય. આ રોગ પહેલાં ભૂંડમાં જોવા મળતો, પરંતુ ધીમે-ધીમે ભૂંડ પાળવાવાળા લોકોમાં પણ આ ઇન્ફેક્શન વા લાગ્યું. આમ પહેલાં પ્રાણીમાંી માણસમાં અને આજે માણસમાંી માણસમાં આ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. આ રોગ જેને સ્વાઇન ફ્લુ છે એ વ્યક્તિની આસપાસ રહેવાી, તેની છીંકી કે કફી ફેલાઈ શકે છે. આ ઉપરાંત દરદીએ વાપરેલી વસ્તુઓ, તેની આસપાસની ચીજોમાં પણ આ વાઇરસ લાગી ગયા હોય અને એ કોઈ પણ રીતે બીજી વ્યક્તિના શ્વાસ કે મોઢામાં જાય તો ચેપ લાગી શકે છે. આવી વ્યક્તિ જોડે હા મિલાવવાી પણ ચેપ લાગી શકે છે. જ્યારે આ રોગના વાયરા હોય ત્યારે ભીડભાડમાં જવાનું ટાળવું, કારણ કે ત્યાં ચેપ લાગવાનું રિસ્ક વધુ રહે છે. આમ શ્વાસમાં આ રોગના વાઇરસ જાય છે અને વ્યક્તિને ચેપ લાગે છે.
ક્યારેક જ ગંભીર
પરંતુ દરેક વ્યક્તિને ચેપ લાગે તો રોગ આવે જ એ જરૂરી ની અને એની સો એ રોગ આવે તો ગંભીર જ હોય એ પણ જરૂરી ની એમ સમજાવતાં દહિસરના ફેમિલી ફિઝિશ્યન ડો. સુશીલ શાહ કહે છે, H1N1એક સામાન્ય વાઇરસ છે જે શરીરમાં પ્રવેશે ત્યારે શરીર પોતાની રોગપ્રતિકારક શક્તિ દ્વારા એનો સામનો કરે છે. મોટા ભાગે ૯૦ ટકા કેસમાં એવું બને છે કે શરીર જ આ વાઇરસ સામે લડવા માટે પૂરતું હોય છે એટલે કે સામાન્ય રીતે સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તો ક્યારેક ખબર પણ પડતી ની કે તેમના પર H1N1વાઇરસે અટેક કરેલો, કારણ કે આવા લોકોને જ્યારે વાઇરસ અટેક કરે ત્યારે સામાન્ય કે ોડા તાવ જેવું લાગે; જે ૪-૫ દિવસમાં ઠીક ઈ જાય એટલે વ્યક્તિને લાગે કે તેને નોર્મલ ફ્લુ યો છે. પરંતુ અમુક કેસમાં એ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
કોના માટે ગંભીર?
સ્વાઇન ફ્લુ જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેને વધુ અસર કર છે એમ જણાવતાં ડો. સુશીલ શાહ કહે છે, ખાસ કરીને પ્રેગ્નન્ટ ીઓ, વૃદ્ધો અને બાળકો. એની સો-સો જે પહેલેી બીમાર છે, જેને શ્વાસને લગતા કોઈ રોગો છે જેમ કે અસ્મા કે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઑર્ડર, જેને કેન્સર કે એઇડ્સ જેવા રોગો છે તેમને આ રોગ વધુ અસર કરે છે. જ્યારે આ વાઇરલ ઇન્ફેક્શન વધી જાય છે ત્યારે એ મોટા ભાગે વ્યક્તિના શ્વસનતંત્રને જ અસર કરે છે, જેને કારણે બ્રોન્કાઇટિસ કે ન્યુમોનિયા ઈ શકે છે જે વ્યક્તિને મૃત્યુ સુધી દોરી જાય છે.
ચિહ્નો
સ્વાઇન ફ્લુમાં વ્યક્તિને સામાન્ય ફ્લુ જેવાં જ લક્ષણો જોવા મળે છે. એ લક્ષણો જણાવતાં ઝેન હોસ્પિટલના ચીફ એન્ટેન્સિવિસ્ટ અને ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડોકટર કહે છે, નાક ગળવું, શરદી ઈ જવી, ખૂબ તાવ આવવો, ગળું છોલાઈ ગયું હોય તેમ લાગવું, શ્વાસ લેવામાં તકલીફ વી વગેરે ચિહ્નો જે સામાન્ય ફ્લુમાં જોવા મળે છે એવાં જ ચિહ્નો સ્વાઇન ફ્લુનાં હોય છે; પરંતુ મહત્વની વાત એ છે કે જો વ્યક્તિને સામાન્ય ફ્લુ યો હોય તો ૪-૫ દિવસમાં તેનાં આ લક્ષણો જતાં રહે છે. જ્યારે સ્વાઇન ફ્લુમાં જે કેસ ગંભીર છે એમાં બેચાર દિવસની અંદર તેની હાલત વધુ ને વધુ ખરાબ તી જાય છે. સામાન્ય રીતે દરદી ડોક્ટર પાસે આ લક્ષણો લઈને આવે ત્યારે ડોક્ટર તેને નોર્મલ ફ્લુની દવા આપે છે અને જો ૨-૪ દિવસમાં તેની તબિયત વધુ બગડે તો તેની ટેસ્ટ કરાવવામાં આવે છે, જેના પરી ખબર પડે છે કે વ્યક્તિને સ્વાઇન ફ્લુ છે કે નહીં. ત્યાર બાદ તેનો અલગ ઇલાજ શરૂ ાય છે.
સામાન્ય ફ્લુ અને સ્વાઇન ફ્લુ
સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન કરતાં એ કઈ રીતે અલગ છે એ સમજાવતાં ડોકટર કહે છે, આ વાઇરલ ઇન્ફેક્શન બીજા રોગની જેમ જ હોય છે, પરંતુ બેચાર દિવસ પછી એ ગંભીર રૂપ ધારણ કરી લઈ શકે છે. ખાસ કરીને શ્વાસ સંબંધિત પ્રોબ્લેમ્સ આ રોગમાં જણાય છે અને વ્યક્તિ શ્વાસ લઈ શકતી ની. જ્યારે તમને વાઇરલ ઇન્ફેક્શન યું હોય અને એની સો શ્વાસની ોડી પણ તકલીફ જણાય તો જરાય ગફલતમાં રહ્યા વગર તરત જ હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. આ કેસમાં દરદીને દાખલ કરવામાં આવે છે. તેની ટેસ્ટ કરીને ક્ધફર્મ કરવામાં આવે છે કે તેને સ્વાઇન ફ્લુની દવા ચાલુ કરવામાં આવે છે. જો ઇલાજમાં ોડુંક પણ મોડું યું તો આ રોગ દરદી માટે ઘાતક સાબિત ઈ શકે છે. એટલે ધ્યાન રાખવા જેવી બાબત એ જ છે કે નિદાન અને ઇલાજ સમય પર મળવા જોઈએ.
બચવા માટે શું કરવું?
૧. આ ચેપી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને જેમની તબિયત ખરાબ રહે છે એ લોકોને બચાવવાં જરૂરી છે. જો તમને લાગતું હોય કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તો આ ચેપી બચવાની કોશિશ કરવી અત્યંત જરૂરી છે.
૨. કોઈ પણ ચેપી રોગી બચવા જ્યારે ટ્રેનમાં કે બસમાં કે ભીડભાડવાળી જગ્યા પર જાઓ ત્યારે માસ્ક પહેરી શકો છો, જેને લીધે હવામાં આ વાઇરસ હોય તો શ્વાસમાં જતા અટકી શકે છે.
૩. જો તમારા ઘરમાં કોઈને આ રોગ હોય તો તમને વાની પૂરી શક્યતા છે એટલે ડોક્ટર સો વાત કરીને રોગને રોકવા માટેની દવાઓ લઈ લેવી.
૪. જેમને પણ આ રોગ છે તે બીજાને ઇન્ફેક્શન ન લાગે એ માટેની નૈતિક જવાબદારી નિભાવે એ જરૂરી છે. આવા લોકો બહાર ન જાય, ઘરમાં જ રહે અને ઠીક ાય પછી જ બહાર નીકળે એ જરૂરી છે.
૫. જો તમને સામાન્ય વાઇરલ તાવ આવ્યો હોય એમ લાગે તો પણ સાવધાન રહો. શ્વાસ સંબંધિત કોઈ પણ પ્રકારનાં ચિહ્નો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટર પાસે જાઓ અને નિદાન કરાવી લો. મોડો શરૂ યેલો ઇલાજ ઘાતક નીવડી શકે છે.