આ ચિહ્નો મોટા ભાગના દરદીઓમાં ખૂબ જ શરૂઆતી સ્ટેજમાં હોય છે, પરંતુ આ ચિહ્નો એટલાં સામાન્ય છે કે કોઈ બીજા રોગમાં પણ ઉદ્ભવી શકે છે. માટે આ ચિહ્નો બાબતે જાગ્રત રહેવું જરૂરી છે. બાકી પાર્કિન્સન્સ જેવા અસાધ્ય રોગને કાબૂમાં લાવવા માટે દુનિયાભરમાં ચાલી રહેલાં રિસર્ચ અમુક પ્રકારની આશા આપણને આપી રહ્યાં છે જે વિશે પણ આપણે જાણીએ
ગઈ કાલે આપણે આ રોગ અને એનાં ચિહ્નો વિશે વિસ્તારમાં સમજ્યા. આપણે એ પણ જોયું કે આ રોગમાં ઇલાજ દ્વારા એનાં ચિહ્નો પર કાબૂ લઈ શકાય છે અને એનો પ્રોગ્રેસ ઘટાડી શકાય છે, પરંતુ સંપૂર્ણપણે આ રોગની નાબૂદી શક્ય ની. પાર્કિન્સન્સ પર દુનિયાભરમાં ઘણાં રિસર્ચ ચાલી રહ્યાં છે અને એક યિરી જે હાલમાં નવી ગણી શકાય અને જેના પર સમગ્ર દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ ચાલી રહ્યું છે એ વિશે આજે જાણીએ. મહત્વની વાત એ છે કે આ યિરી પર ઈ રહેલું કામ જો સફળ ાય તો આપણી પાસે પાર્કિન્સન્સને રોકવાનો ઉપાય આપણી પાસે હશે અને જો એવું ઈ શકે તો એનાી મોટી કોઈ ઉપલબ્ધિ નહીં હોય. આજ સુધી મેડિકલ સાયન્સ પાર્કિન્સન્સ વા પાછળનાં કારણોને જાણી શક્યું નહોતું, પરંતુ આ બાબતે તાં સંશોધન પરી આ યિરી મળી આવી છે.
નવી યિરી
આ યિરી મુજબ પાર્કિન્સન્સ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક જેને આપણે પાચનતંત્ર પણ કહી શકાય એમાંી આગળ સ્પ્રેડ તું હોય છે. આ યિરી શું છે એ વિશે સમજાવતાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ અને મૂવમેન્ટ ડિસઑર્ડર એક્સપર્ટ ડોકટર કહે છે, આ યિરી માને છે કે આપના પેટમાં એક પ્રકારનું પ્રોટીન હોય છે. જો એ પ્રોટીન ભેગું ઈ જાય તો એ આંતરડા પર અસર કરે છે. આ પ્રોટીન ભેગું કયાં કારણોસર ાય છે એ તો જાણી શકાયું ની, પરંતુ મહત્વની વાત એ છે કે આ એક ધીમી પ્રોસેસ છે. સમજો કે પ્રોટીન ભેગું ઈને આંતરડાને અસર કરે એ પ્રોસેસને દસેક વર્ષ લાગી જાય છે. હવે આંતરડામાંી એક નસ છે જેને વેગસ નર્વ કહે છે જે સીધી મગજ સો જોડાયેલી છે અને એ મગજને અસર કરે છે. આમ પાર્કિન્સન્સ શરીરમાં ચાલુ ાય છે.
રિસર્ચ
ઘણાંબધાં રિસર્ચ આ યિરીને સપોર્ટ કરે છે. ઍનલ્સ ઑફ ન્યુરોલોજી જર્નલમાં છપાયેલું એક બહોળું ડેનિશ રિસર્ચ એ સાબિત કરી ચૂક્યું છે કે જે વ્યક્તિમાં ઑપરેશન દ્વારા આ વેગસ નર્વ કાઢી નાખવામાં આવી છે એ લોકોમાં પાર્કિન્સન્સ ડિસીઝનું રિસ્ક ઘણું ઓછું દેખાય છે. જે લોકોમાં આ નર્વનો ોડો પણ ભાગ જોવા મળ્યો હતો તેમનામાં આ રિસ્ક ઓછું યું નહોતું. જેનો ર્અ પણ એ જ ાય કે આ નર્વ પાર્કિન્સન્સ ડિસીઝ સો સંકળાયેલી છે. આવા એક નહીં ઘણાં જુદાં-જુદાં રિસર્ચ છે જે વેગસ નર્વ અને પાર્કિન્સન્સ વચ્ચેનો સંબંધ સાબિત કરી ચૂક્યાં હોય. આ ડેનિશ રિસર્ચમાં પણ લગભગ કુલ ૬૦,૦૦૦ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ૧૦,૦૦૦ી પણ વધુ વેગોટોમી સર્જરી કરાવેલા દરદીઓ પણ હતા. આ રિસર્ચ ઘણું વ્યાપક છે માટે પાર્કિન્સન્સને સમજવા માટે એનું મહત્વ વધારે દર્શાવવામાં આવ્યું હતું. આ સર્જરી વિશે વાત કરતાં ડોકટર કહે છે, આજી ૨૦-૩૦ વર્ષ પહેલાં પેપ્ટિક અલ્સર માટે વેગોટોમી નામની સર્જરી કરવામાં આવતી જેમાં આંતરડામાંી વેગસ નવર્નેહ કાઢી નાખવામાં આવતી. આજે આ સર્જરી કોઈ કરતું ની, પરંતુ આ દરદીઓ જેમના પર આ ઑપરેશન યું હતું તેમના પર અઢળક રિસર્ચ યાં છે જે સાબિત કરી ચૂક્યાં છે કે આ દરદીઓ પર પાર્કિન્સન્સનું રિસ્ક ખૂબ જ ઓછું છે.
આશાનું કિરણ
આ યિરી પર વિશ્વમાં ઘણું કામ ઈ રહ્યું છે અને આશા છે કે નજીકના ભવિષ્યમાં એ સાબિત ઈ જાય કે પાર્કિન્સન્સનું રિસ્ક ઘટાડવા કે એને તો અટકાવવા માટે આ પ્રકારની સર્જરી ઘણી ઉપયોગી બનશે અને આ સામાન્ય સર્જરી વડે આપણે આ રોગને માત આપી શકીએ એનાી સારું કઈ ન હોઈ શકે. અત્યાર પૂરતું જોઈએ તો આપણને એક આશાનું કિરણ મળ્યું છે. એની સો-સો આપણને પાર્કિન્સન્સને વધુ સમજવાનો મોકો પણ મળ્યો છે. અમુક ચિહ્નો છે જેને લીધે આ રોગને આપણે એના જ ઓળખી શકીએ જે વિશે આગળ જાણીએ.
મગજનો નીચેનો ભાગ
આ વેગસ નર્વ અને મગજનું અનુસંધાન સમજાવતાં ડોકટર કહે છે, આ નર્વ મગજના નીચેના ભાગ સો સીધી જોડાયેલી છે. મગજનો આ નીચેનો ભાગ માણસની ઊંઘ, તેને તું પેઇન, યુરિન અને મળનું સંચાલન વગેરે સો જોડાયેલો ભાગ છે. એનો ર્અ એમ કે જેવા પેટમાં ભેગાં ઈ ગયેલાં પ્રોટીન એ આંતરડા પર અસર કરે અને આંતરડાી વેગસ નર્વ દ્વારા એ મગજને અસર પહોંચાડે તો પહેલાં મગજનો આ નીચેનો ભાગ અસરગ્રસ્ત ાય. નીચેનો ભાગ અસરગ્રસ્ત ાય એટલે અમુક પ્રકારનાં ચિહ્નો દેખાય જે ઊંઘ અને પેઇન સંબંધિત હોય છે અવા યુરિન અને મળ સંબંધિત હોય છે. વર્ષોની પ્રેક્ટિસમાં અમે એ નોંધ્યું છે કે પાર્કિન્સન્સના દરદીઓ અમારી પાસે આવે ત્યારે અમે તેમની હિસ્ટરી તપાસીએ તો આ પ્રકારનાં ચિહ્નો તેમને ઘણાં વર્ષોી હોય છે, પરંતુ એ સામાન્ય હોવાી એ બાબતે ધ્યાન જતું ની કે આનું કારણ પાર્કિન્સન્સ હોઈ શકે છે. આજે જરૂર છે આ ચિહ્નોને ઓળખવાની. આ ચિહ્નોને નોન-મોટર ચિહ્નો કહે છે, જેના વિશે સજાગ રહેવાી પાર્કિન્સન્સને આપણે જ પકડી શકીએ છીએ, જેનાી ઇલાજમાં લાંબા ગાળે ઘણો ફાયદો ાય છે.
નોન-મોટર ચિહ્નો
પાર્કિન્સન્સને મોટા ભાગે મૂવમેન્ટ ડિસઑર્ડર તરીકે જ ઓળખવામાં આવે છે, પરંતુ ધીમા પડી જવું, ધ્રુજારી આવવી કે સ્ટિફનેસ સિવાય પણ અમુક પ્રકારના હેલ્-પ્રોબ્લેમ્સ પાર્કિન્સન્સના દરદીઓને ાય છે અને મોટા ભાગે આ પ્રોબ્લેમ્સ ઘણા વહેલા શરૂ ઈ જાય છે એટલે કે ધ્રુજારી. સ્ટિફનેસ જેવા દેખીતાં અને જાણીતાં ચિહ્નો પહેલાં જ આ ચિહ્નો ડેવલપ વા માંડે છે. જો એ ઓળખાઈ જાય તો આપણે પાર્કિન્સન્સને જ જાણી શકીએ છીએ. ડોકટર પાસેી જાણીએ આ ચિહ્નો વિશે.
- ૧. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી કે ચીડિયો સ્વભાવ જેવા મૂડ ડિસઑર્ડર
- ૨. માનસિક બદલાવ જેમ કે અટેન્શન કે ફોકસ જતું રહે, પ્લાનિંગ કરવામાં પ્રોબ્લેમ આવે, વિચારોની ગતિ ધીમી ાય, ભાષા અને મેમરીમાં પ્રોબ્લેમ ાય, ભ્રમ જન્મ્યા કરે, પર્સનાલિટી બદલે
- ૩. જ્યારે માણસ વધુ સમય માટે ઊભું રહે ત્યારે એકદમ જ બ્લડપ્રેશર નીચે જતું રહે. માું હળવું ઈ જાય.
- ૪. ઊંઘમાં તકલીફ ાય. અપૂરતી ઊંઘ, દિવસે વધુ સમયની ઊંઘ, વિચિત્ર સપનાંઓ, ઊંઘમાં વાતો કરવી કે ચાલવા લાગવું, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, પિરિયોડિક લેગ મૂવમેન્ટ ડિસઑર્ડર જેવી તકલીફો સર્જાઈ શકે છે.
- ૫. કબજિયાત અને ખૂબ ોડું ખાઓ ત્યાં જ પેટ ભરાઈ જાય એ અવસ
- ૬. દુખાવો-ખાસ કરીને પીઠ, કમર, હા અને પગમાં એકદમ વધી જતો અને અચાનક જ જતો રહેતો દુખાવો
- ૭. સતત લાગતો ાક અને આંખને લગતા પ્રોબ્લેમ્સ.
- ૮. હા અને પગના તળિયે ોડુંક કામ કે સાવ કામ કર્યા વગર પણ વળતો પરસેવો
- ૯. સ્કિન એકદમ સૂકી કે એકદમ ઑઇલી ઈ જવી.
- ૧૦. યુરિન પર ક્ધટ્રોલ ઓછો વો કે જતો રહેવો. એકદમ જ યુરિન માટે ભાગવું પડે, રાત્રે વારંવાર જવું પડે વગેરે પ્રોબ્લેમ્સ.
- ૧૧. ગંધ પારખવાની સેન્સ જતી રહેવી. જેને લીધે ખોરાક પ્રત્યે અરુચિ અને એને કારણે વજન ઊતરી જવું.
જો તમને ૩-૪ આ પ્રકારનાં ચિહ્નો હોય તો એક વખત ન્યુરોલોજિસ્ટની મુલાકાત ચોક્કસ લેવી જેનાી રોગનું ચોક્કસ નિદાન ઈ શકે અને આ રોગના પ્રોગ્રેસને ધીમું પાડી શકાય.