ડેરી, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુના વેપારીને મળી છૂટ
માંગરોળ મા તેમજ આજુબાજુના ગામડાં હાલની મહામારી થી સંક્રમીત થાતા આવનારા દિવસો મા વધુ પરીસ્થિતી બગડે તે પહેલાં સવેછાએ નિર્ણય લેવા તેમજ કેવીરીતે લોકડાઉન નુ પાલન કરવુ તે માટે આજ સાંજના ચેબરઓફ કોમષ ની મીટીંગ મુખ્ય વેપારીઓનો નિર્ણય સમય મયાદા રાખવા નક્કી કરવા આયોજન. માંગરોળ આજ રોજ તમામ વેપારી ઓ તેમજ ધંધાદારી ઓ સ્વેછીક રીતે માંગરોળ મુરલીધરવાડી ખાતે મિટીંગ યોજવામા આવી હતી.જેમા તમામ ધંધા ના એસોસિયેશન દ્વારા સપ્ટ નિર્ણય લેવામા આવ્યો હતો. જેમા સવાર થી બપોર ના 2 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રહેશે ત્યાર બાદ દુકાનો બંધ રહેશે જેમા ખાસ કરીને દુધ ડેરી-શાકભાજી તેમજ ખાણી પીણી ના લારી ને લગતા ધંધા અને ચા-પાની વાળા ખુલા રહશે અને તે લોકો એ બેઢક વ્યવસ્થા બંધ કરી સોસીયલ ડીસટન જાળવી ધંધો કરવા નો રહેશે તેવો નિર્ણય આજ ની બેઠક માં સરવાનુ મતે નિર્ણય લેવામાં આવ્યો છે જોકે હાલ ની પરીસ્થિતી ને ધ્યાને રાખી માંગરોળ ના વેપારી ઓ તેમજ આમજંતા નો આ નિર્ણય યોગ્ય હોય તેવુ નકકી થતા આમ લોકો એ પન આ વાત ને સ્વીકારી છે ત્યારે આ વાત લોકો એ પન પુરતી કાળજી સાથે સ્વેછીક સહકાર આપવ આગેવાનો તેમજ દરેક એસોસિયેશન દ્વારા અપિલ કરવામાં આવી છે.