સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા અસેસમેન્ટ વર્ષ ૨૦૧૯-૨૦ માટે રીટર્ન ભરવાની તારીખમાં એક મહિનો લંબાવવામાં આવ્યો છે જે પહેલા ૩૧ જુલાઈ નિર્ધારીત કરવામાં આવી હતી તે હવે ૩૧ ઓગસ્ટ નકકી કરવામાં આવી છે. સીબીડીટીને મળેલી માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઘણાં કરદાતાઓને તેમનાં રીટર્ન ફાઈલ કરવા માટે અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેનાં કારણે સીબીડીટી દ્વારા એક માસનો વધારો કરવામાં આવ્યો છે. સવિશેષ હાલ કરદાતાઓને ફોર્મ નં.૧૬ ભરવામાં ઘણી અગવડતા પડી રહી છે જેનાં કારણે સીબીડીટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending
- 8 ટકા સુધીના વિકાસ દરને આંબવા બજેટ પહેલા સરકારે કમર કસી
- ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું ‘હક્ષ’, શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રથમ તસવીર
- પાકિસ્તાનના અફઘાન પર હવાઈ હુમલા: 15થી વધુના મોત
- તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહેશે
- અટલજીને શ્રદ્વાંજલિ: આ રાજનેતા જેમણે પોતાના વિઝન-સંકલ્પથી ભારતને આકાર આપ્યો
- અમદાવાદ : આજથી શરૂ થશે Kankaria Carnival,જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે
- ભાષાનો શિક્ષક બાળકને ‘શબ્દ’ શીખવતો નથી, પરંતુ ‘શબ્દ’ દ્વારા એ એક અનુભવ પૂરો પાડે
- સફળતાના સ્નાતક બનવા માનવીએ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે છે