માણાવદર તાલુકા ના નાંદરખા ગામે આવેલ મોટા ડેમ નો પાળો તુટતા પ્લોટ વિસ્તાર અને દલિત વાસ વિસ્તાર માં ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલી માં આ અંગે નાંદરખા ગામ ના સરપંચ કે.ડી. લાડાણી એ જણાવ્યું હતુ કે જુનુ ગામ અને નવા પ્લોટ વિસ્તાર ને જોડતો પુલ શાકળો હોવાને લીધે ઘરોમાં પાણી ધુસી ગયા હતા
માણાવદરના નાંદરખા ગામે આવેલા ડેમનો પાળો તુટતા દલીત વિસ્તારમાં ઠેર ઠેર પાણી
Previous Articleધોરાજી અને ઉપલેટા ને જોડતો અને ભગવતસિંહજી વખતો જુનો પુલ માં ગાબડાં પડ્યાં.. વાહન ચાલકો માટે જીવ નું જોખમ વધ્યુ
Next Article જોડીયામાં જીલ્લા સહકારી બેંકના એમ.ડી.નું સન્માન