Abtak Media Google News

બોલિવૂડ પાવર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં બધાનું ધ્યાન ખેંચ્યું. અભિનેત્રીએ અદભૂત જાંબલી અને લાલ લહેંગામાં તેની સુંદરતા દર્શાવી હતી, જ્યારે સિદ્ધાર્થે તેની સાથે બેજ શેરવાનીમાં ગોલ્ડ વર્ક સાથે આકર્ષિક દેખાવ કર્યો. કિયારા અને સિદ્ધાર્થે ખુબજ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે જેમાં બન્ને કપલ પ્રેમી પંખીડા લાગી રહ્યા છે.

Snapinsta.app 450483161 840108781378906 7809958991912754223 n 1080 Snapinsta.app 450507535 1127830108326873 1885726655611536202 n 1080 Snapinsta.app 451024512 2744193879072367 5438762542727047158 n 1080 Snapinsta.app 450110065 1228825494962195 8940268050460464009 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.