વારંવાર રજૂઆત છતા પરિણામ શૂન્ય: સરપંચ પણ નિષ્ક્રીય
માંગરોળ તા.અત્રોલી ગામે છેલ્લા એકાદ વર્સ થી પાણી પુરતું ના મળતું હોય ત્યારે અનેક વાર ગ્રામ જનો દ્વારા સરપંચ ને રજુવાત કરાય હાલ ગ્રરમી ની મોસમ માં ભારે તડકા ને હિસાબે પીવા નું પાણી ના મળતા ગ્રામ જનો પાસું પલકો પોતા ના પાસું ઓ પાણી ના મળતા તેવો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે સરપંચ ને અનેક વાર રજુવાત કરાય
હાલ અત્રોલી ના સરપંચ શ્રી ભાનુભાઈ પરમાર દ્વારા અત્રોલી ગામ માં પુરતું પાણી ના મળતું હોય તે અંગે અનેક વાર સરકાર ને લેખિત મોખિત રજુવાત કરવા માં આવી છે છતાં પણ કોયાજ સરકારી તંત્ર દ્વારા પગલા લેવાતા ના હોય જેથી સરપંચ ભાનુભાઈ પરમાર દ્વારા આક્ષેપ કરવા માં આવી રહીયો છે કે આમાં સરકારી બાબુ ઓની મિલી ભગત ના કારણે આ ભુત્યા કનેક્સ ચલાવા માં આવી રહયા છે.
તો લગતા વરગતા સરકારી તંત્ર દ્વારા ચોકસ ખારાય કરાવા માં આવે ને આવા આવારા તત્વો ઉપર કદેસર કાય વહી કરવા માં આવે ને ભુત્ય કનેસન હટાવા માં આવે જેથી કરી ને આત્રોલી ગામે પુરતું પાણી મળી રહે તેવી માગ ઉઠી છે સુછે સાચી હકીકત સુ સરકાર દ્વારા આ ભુત્ય કનેસન હટાવા માં આવશે ને સુ અત્રોલી ના ગ્રામ જનો ને પુરતું પાણી મળી રહશે સુ ગ્રામ જનો ને નીયાય મળશે કે નહિ
ત્યારે ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા આક્ષેપ કરવા માં આવે છે કે હાલ સરકારી પાણી પુવઠા ના અધિકારીયો દ્વારા ભૂતિયા કનેસો ચાલવા માં આવેછે જેથી કરી ને આત્રોલી ગામ ને પુરતું પાણી ના મળતું હોય ત્યારે અત્રોલી ગ્રામ જનો સરપચ દ્વારા માગ ઉઠી છે કે હાલ સીલ થી અત્રોલી સુધી ની જે સરકારી પાણી ની પાઈપ લાઈનમાંથી ભુત્ય કનેકસનો ચાલતા અટકવા માં આવે તેવી અનેક વાર રજુવાત કરવા છતાં પણ ગ્રામ જનો કે સરપંચને સાંભળવા ત્યાર નથી ત્યારે એવું લાગી રહયું છે કે સરકારી બાબુ ઓ આંખ અને કાન આડા હાથ કરી રહયા હોય