જયુબેલી ખાતે શનીદેવનું નવગ્રહનું મંદિર આવેલું છે. શની અમાસના દિવસે શતીમહારાજનું મહત્વ હોય છે. જેને ની નડતો હોય કે પનોતી નડતી હોય તેના માટેનો આ શની અમાસ શુભ દિવસ છે. આ દિવસે શનીદેવને કાળાતલ, તેલ ચડાવવાનું મહત્વ હોય છે.અહી મંદિરે સવારે છ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધી માણસોની ભીડ જોવા મળે છે. અને ઘણી બધી રાહ જોવા બાદ લોકોનો વારો આવે છે. રાજકોટમાં આ નવગ્રહના શનીદેવના મંદિરનું ખૂબજ મહત્વ છે. આ મંદિરે બપોર સુધી ૭ થી ૮ હજાર ભકતો આવે છે અને શનિઅમાસના સવારથી રાત સુધી ૨૫ હજાર દર્શનાર્થીઓ આવે છે
Trending
- કાર્તિકી પૂર્ણિમાથી શનિને વિશેષ દરજ્જો: દરેક રાશિને કરશે અસર
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર