દામનગર ના યુવાનો દ્વારા સ્મશાન માં શ્રમયજ્ઞ શનિવાર ના સવાર થી શહેર ના દરેક સમાજ ના યુવાનો દ્વારા શ્રમદાન રત્નકલાકારો વેપારી ઓ ઉદ્યોગપતિ ખેડૂત કર્મચારી ઓ સહિત ગરીબ થી લઈ તવંગર સર્વકોઈ એ હોંશ ભેર દામનગર શહેર ના સ્મશાન સંકુલ માં શ્રમદાન કર્યું હતું અદમ્ય ઉત્સાહ સાથે દામનગર શહેર ના બ્રહ્મસમાજ જેન મહાજન વણિક સમાજ પટેલ સમાજ ઠાકોર સમાજ માલધારી સમાજ ક્ષત્રિય સમાજ દલિત સમાજ સહિત વિવિધ સમાજ ના સ્વૈચ્છિક સંગઠનો યુવક મંડળો આ શ્રમયજ્ઞ માં જોડાયા હતા દામનગર શહેરના પરમધામ સંકુલ અવાર નવાર સફાઇ સુંદરતા વૃક્ષારોપણ સહિત ના કાર્યક્રમો સામુહિક રીતે કરી ઉમદાઉદરણ રૂપ કામ કરાય છે નગરપાલિકા તરફ થી વિના મૂલ્યે યાંત્રિક સાધનો ની સગવડો અને શ્રમદાની યુવાનો સંકલન દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે
Trending
- Look Back 2024: નવા વર્ષ પહેલા જોવા માટેના best movies
- અમદાવાદ : આજથી 22મો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ શરૂ, જાણો ક્યાં, સમય અને ક્યારે થશે સમાપ્ત ?
- સ્વાદ પ્રિય લોકો માટે ખાસ! હવે મિનિટોમાં બનાવો સાબુદાણાની ટિક્કી
- હવે બજાર જેવી જ ક્રન્ચી પાણીપુરી ઘરે બનાવો!!!
- Khel Mahakumbh 2025 : રમશે ગુજરાત…જીતશે ગુજરાત…4 જાન્યુઆરીથી રાજકોટમાં ખેલ મહાકુંભ 3નો પ્રારંભ
- આ મંદિરોની વાસ્તુકલા પ્રવાસીઓને કરે છે આકર્ષિત
- Street food lovers: હવે ઘરે જ બનાવો મુંબઈ સ્પેશિયલ વડાપાવ; અપનાવો આ સિક્રેટ રેસિપી
- Surat: 100 જેટલા વિદ્યાર્થીઓના બોગસ એડમિશન કરાયા રદ