યુવાનોને રોજગાર આપવા ગુજરાત સરકાર કટીબધ્ધ: યુવાનોને માર્ગદર્શન માટે ખાસ કારકિર્દી માર્ગદર્શન અંક બહાર પાડશે.

ગુજરાત સરકાર યુવાનોને રોજગાર આપવા અને સ્કીલ્ડ ડેવલોપ કરવા કટીબધ્ધતા દર્શાવી ગુજરાત રોજગાર સમાચારમાં ખાસ કેરીયર ગાઈડ પ્રસિધ્ધ કરી છે. જેી યુવાનોને સ્કીલ ડેવલોપ કરવામાં આ એક ખૂબજ મદદરુપ બની રહેશે તેવો આશાવાદ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ વ્યકત કર્યો હતો.

રાજય સરકારના માહિતીપત્રો દ્વારા યુવાનો માટે ખાસ રોજગાર સમાચારનો કારકિર્દી ઘડતર માટેનો અંક બહાર પાડવામાં આવ્યો છે જે ભાજપની તમામ માહિતી વિભાગની કચેરીી રુ.૨૦ ચૂકવી મળી શકશે.

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચીફ મીનીસ્ટર એપ્રેન્ટીશીપ યોજના અંતર્ગત જણાવ્યું હતું કે, રાજયના યુવાનો કૌશલ્ય પારંગત બની રોજગાર મેળવે તે માટે સરકાર કટીબધ્ધ છે અને રોજગાર સમાચારનાં એક મારફતે યુવાનોએ કારકિર્દી ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન મળી શકશે તેમ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.