જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેશના ૭ સભ્યો ભાજપ ની છાવણીમાં ટેકો દેતા નવા પ્રમુખ તરીકે ભાજપના ભાવના બેન સોલંકી ચૂંટાય આવ્યા હતાં. જેતપુર તાલુકામાં ૨૦ સભ્યોમાંથી ૧૫ સભ્યો સાથે છેલ્લા ૧.૫ વર્ષથી કોંગ્રેશનું શાસન ધરાવતી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમય થયા વિકાસના કોઈ કામો થતા ન હોવાને કારણે કોંગ્રેશ ના ૭ સભ્યો ભાજપની છાવણી માં જોડાઈ જતા ભાજપના ચાર એક અપક્ષ કુલ બાર સભ્યની બહુમતિ થતા ભાજપ નવા તાલુકા પ્રમુખ તરીખે ભાવના બેન સોલંકી નો વિજય થયો હતો
Trending
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!