મહુવા-રાજુલા નેશનલ હાઈવે ઉપર ફૂટફૂટના ખાડા તંત્ર દ્વારા સમારકામ જરી કોઈ દર્દીને હોસ્પિટલ જવાનું થાય તો ૧૦૮ પણ આ હાઈવે ઉપર દર્દી અથવા એકસીડેન્ટના બનાવો બનતા હોઈ પણ વાહન ચાલક દર્દીને કેવી રીતે લઈ જાય અતિ ખરાબ હાલત સામેથી મસમોટા વાહન આવતા હોઈ રાત્રીનાં આ ખાડા હવે કેટલા જીવનો ભોગ લેશે.
તે સમજાતું નથી આ રોડ ઉપર બાઈક ચાલકને આવું પણ અતી મુશ્કેલ તો વહેલી તકે તંત્ર દ્વારા સમારકામ કરવું જરૂરી આ રોડ ઉપર કેટલા વાહન રસ્તામાં યાત્રાળુઓ પણ રસ્તામાં પોતાનું વાહન બગડે ત્યારે ઘણીવાર ઉભા હોય છે. તો વહેલી તકે તંત્ર ધ્યાન આપે એવી આજુબાજુની જનતાની માંગણી છે.