ચૌદ દિવસીય સંસ્કૃત મહોત્સવનું સાત સંસ્થાઓ દ્વારા ભવ્યાતિભવ્ય સમાપન: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સ્વામી નિખિલેશ્વરાનંદજી સહિત અનેક મહાનુભાવો-વિદ્વાનોની ઉપસ્થિતિ

રાજકોટમાં આવેલા રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલ ખાતે અત્યંત જટીલ એવા ગુર્ઢા તત્ત્વોલોક પરના જૈન મુનિ યશોવિજય સુરીશ્વરજી મહારાજજીના શિષ્ય  ભક્તિયશ વિજયજી દ્વારા વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પર ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ દ્વારા ચૌદ દિવસીય નેશનલ વર્કશોપના પૂર્ણાહુતિ પ્રસંગે સાત સંસઓ દ્વારા સમાપન સંસ્કૃત મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો અને આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયી થઈ હતી અને આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા: જૈન સંઘના ટ્રસ્ટી તા જીવદયાપ્રેમીઓ તથા આર.સી.સિંહા, મુકુલ કાનિટકરજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી સહિત અનેક વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં હતા. સો બહોળી સંખ્યામાં ભાવિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

‘યશોલતા’ ગ્રંથના વર્કશોપમાં મને આવવાનો એક સુંદર મોકો મળ્યો: દેવદત્ત પાટીલ

the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram
the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram

અબતક સાથેની વાતચીતમાં દેવદત પાટીલ ગોવાના સંસ્કૃતના મહામહોપાધ્યય સંસ્કૃતના વિદ્વાન પંડિત જેમણે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં આવવાનો મને મોકો મળ્યો પત્રમાં પણ મેં આનો ઉલ્લેખ કર્યો હતો કે જે અસાધારણ ગૂરૂકૃપા અને ગૂરૂમાં શ્રધ્ધા અને પરીશ્રમ, જરૂરી છે જે જે પહેલા ગ્રંથ બન્યા છે. અને આજ તેમની સંખ્યા ઓછી થતી જાય છે. તેથી પહેલા બનતાતા હવે એ ગ્રંથ નથી બનતા જેનું અમે જે નિરાકરણ કર્યું છે. તેથી અમે મૂની માટે આ એક વિચાર્યું છે. પરીશ્રમ, શ્રધ્ધા અને સત્યગુણ આ ત્રણેય વસ્તુનું આ પરીણામ છે. કે આજે આ યશોલતા સમાપન સમારોહમાં અને હાજર છીએ.

વિશ્વ પર વિજય મેળવવા સંસ્કૃતની જાળવણી, આદાન પ્રદાન ખૂબજ જરૂરી: સ્વામી નીખીલેશ્વરાનંદજી

the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram
the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram

અબતક સાથેની વાતચીતમાં સ્વામી નિખીલેશ્વરાનંદ કે જેઓ અધ્યક્ષ છે. તેમણે જણાવ્યું કે રામકૃષ્ણ આશ્રમ ખાતે આવેલા વિવેક હોલમાં એક અનેરા ઉત્સવનું આયોજન થયેલું છે. જેમાં નેશનલ વર્કશોપનાં સમાપન સમારોહનો કાર્યક્રમ છે. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં તેમજ અનેક વિદ્વાનો સમસ્ત દેશમાંથી પધાર્યા છે. સાથે આ ઉત્સવ કે જે યશોલતા નામનું જે ૧૪ભાગમાં જે ગ્રંથ છે. એ ગ્રંથના વિમોચન પ્રસંગે આ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્કશોપને કારણે ઘણી બધી સંસ્કૃત પ્રત્યેની ચેતનાને આગ્વવિશેષ રાખવામાં આવે છે. સંસ્કૃત સંસ્કૃતી અને સંસ્કાર આ ત્રણેય એક બીજા સાથે જોડાયેલા છે. અને સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે સંસ્કૃત ને જાળવવામાં આવશે તો આપણા દેશની સંસ્કૃતી ટકી રહેશે અને ભારતીય આધ્યાત્મીક સંસ્કૃતી માટે સમસ્ત વિશ્વ પર આપણે વિજય મેળવી શકીશું માટે સંસ્કૃતીની જાળવણી સંસ્કૃતનું આદાન પ્રદાન ખૂબજ જરૂરી છે. અને જે ખૂબ મહત્વનું છે.

સંસ્કૃત ઉત્સવના માધ્યમી સૌના અંતરમાં સંસ્કૃત પ્રત્યે પ્રેમ જાગે તેવી ભાવના: આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી

the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram
the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram

‘અબતક’ સોની વાતચીતમાં આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજીએ જણાવ્યું કે, સંસ્કૃત વિશ્વ માટે એક આનંદનો ઉત્સવ હતો. ગુર્ઢા તત્ત્વોલોક ગ્રંથ ઉપર મારા શિષ્ટ ભક્તિયશ વિજયજી મહારાજ સાહેબે ૯૦,૦૦૦ શ્ર્લોક પર વિસ્તારી સર્જન કર્યું અને આઈસીપીઆર સંસ્થાના માધ્યમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ૧૪ દિવસના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિર્દ્યાથીઓ પણ દૂર-દૂરી જે પંડિત હતા તે પણ વિર્દ્યાથીઓ ‚રૂપે આવેલા હતા અને ભણાવા માટે જે વિદ્વાનો આવેલા હતા તે પણ દિગ્ગજ વિદ્વાન હતા અને સાથે સાથે ભક્તિયશ વિજયજી મહારાજે વિર્દ્યાથીને ભણાવવાનું કામ કરતા ત્યારે દિગ્ગજ વિદ્વાનો પણ વિર્દ્યાથીની જેમ એક લાઈનમાં બેસી ભણવાનું કામ કરેલા હતા અને તેમના અંતરના ઉદ્ગાર હતા કે, આ એક અસંભવ કાર્ય છે. માતા સરસ્વતીની કૃપા વગર આ કાર્ય અશકય છે અને પૂર્વ ભવની કોઈ દિવ્ય સાધના ઉજાગર વાથી આ કાર્ય શકય બને અને જે વિદ્વાન પંડિત તે જે ઉપસ્થિત હતા. સાથે સાથે વિદ્વાનો હરે રામ ત્રિપાઠી અને દેવદત પાટીલ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં અનેક ગોવા, મદ્રાસ, દિલ્હી, બનારસ વગેરે સનોથી વિદ્વાનો આવેલા હતા અને આના માધ્યમી સૌના અંતરમાં સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ જાગે અને પોતાના બાળકો સંસ્કૃત પ્રત્યેની ભાવના જાગે તે માટે ઉજ્જવળ એવા ભવ્ય ભવિષ્યમાં સુવર્ણ સ્વપ્ન સાકાર થાય એવી પરમાત્માને મંગલ ર્પ્રાના.

‘મેં લખ્યું છે એના કરતા એમણે લખાવ્યું છે સૌથી યોગ્ય; ભકિત યશ વિજયજી

the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram
the-completion-of-the-national-workshop-of-yasholata-a-huge-volume-on-ramakrishna-ashram

અબતક સાથેની વાતચીતમાં ભકિત યશ વિજયજી એ જણાવ્યું કે બાળક જયારે સૌથી પહેલી વાર ૧ લખે છે. અને એક બે જો બરોબર લખાય જાય તો ભલે ખુશ બાળક થાય કે મેં પહેલી જ વારમાં એક લખી દીધું પણ ખરેખર જીંદગીમાં બાળકનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યકિતને હોય તો તેની મા ને દેવામાં આવે છે. અને સૌથી પહેલો શ્રેય પૂ. યશોવિજયક સુરેશ્વરજી મહારાજને છે મે લખયું છે એના કરતા એમને લખાવ્યું છે એ સૌથી યોગ્ય છે. અને આજે આ સંસ્કૃત મહોત્સવનું એટલું જ કહેલુકે ગ્રંથ લખાય જાય એનાથી કામ પૂરૂ‚ નથી થતું સાચો મહોત્સવ એજ હશે કે જયારે આટલી જ સભાની અંદર ગુઢાર્થતત્વાલોક ગ્રંથ વિશે વ્યાખ્યાન મળ્યું ને તે આપણો ખરો સંસ્કૃત મહોત્સવ થયો આ ગ્રંથ જન જન સુધી પહોચે તે માટે અનેક લોકો જાગૃત થાય અને આ ગ્રંથના માધ્યમે અને પૂન: વિધા સાથે વિધા વિદ્યાર્થીમાં ટકે છે. અને પહેલી જ‚રૂરીયાત એ છે કે જે સમાજ અને વિદ્યાર્થી જેને પૂરી કરશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.